Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 193
________________ ૧૮૪ અક્ષરા. સૂર્ય' “ઊગતા સૂર્ય'ના અર્થમાં વપરાય જ છે. આ સામ્યથી કવિએ રૂઢ અર્થ છોડી દઈ “બાલચન્દ્ર”ને “ઊગતા ચન્દ્ર'ના અર્થમાં વાપર્યો છે એમ માનવું જોઈએ. અને એમ માનીએ તે ઉપરની ચર્ચામાં જોયું તેમ સ-ધ્યા સમયે નિસ્તેજ બાલચન્દ્ર ઉપર મેઘધનુષના રંગ આવી આવી ઉડી જાય” એ પ્રસંગ “પ્રકૃતિથી અસિદ્ધ” નથી. (કૌમુદી, નવેમ્બર, ૧૯૩૫)

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206