Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 195
________________ ૧૮૬ અક્ષણ આમ, તટિની બેટાદકરને સ્વકઠોચ્ચારિત શબ્દ હોવાથી. નરસિંહરાવે આ કાવ્યસંગ્રહની સત્તા તરીકે એની અભ્યતિતા સ્વીકારી. શૈવલિની' કરતાં “તટિની સંજ્ઞા બીજી એક દષ્ટિએ પણ વધારે યોગ્ય અને અર્થવાહી છે. બેટાદકરની કાવ્યસરિતાનાં આ છેલ્લાં સંગ્રહ-ઝરણાને શેવાળ-પ્રધાન કહેવા કરતાં પ્રશસ્ત-તટવાળું કહેવું વધારે ઉચિત છે. તદુપરાંત, પિતાના અતિમ કાવ્યની અંતિમ પંક્તિઓમાં બટાદકરે પિતાને અંતિમ અભિલાષ પ્રગટ કર્યો છે કે, જનિને મૃત્યુના ભૂંડા ઘણા આધાત તે ઝીલ્યા હવે એ ચક્રથી છૂટી પર પહોંચશું ક્યારે ?' પિતાના કાવ્ય-નિઝરના સ્ત્રોતમાં ન્હાનામોટા તરંગોમાં. હીંચતા હીંચતા આ સંગ્રહ (છેલ્લે હોવાથી) દ્વારા, બોટાદકર પેલે પારપેલે તટે-પર પહોંચ્યા છે એ વનિ પણ “તદિની' સંજ્ઞા જવાથી નીકળી શકે.

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206