Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 197
________________ ભાડુ ૧૮૮ અક્ષા હકાર–કેવળ કે મિશ્ર-(અ) સામાન્ય રીતે, શબ્દ-શરીરમાં આદિ ભાગ તરફ ખસે છે. અથવા-આવું જ બને છે.-(આ) શબ્દ–. શરીરમાં અન્ય તરફ જાય છે. (જુઓ, ભાગ પહેલે, ૨૮૪મું પાનું). આમાંને પહેલો પક્ષ વિવિધ અને પૂરતી સંખ્યામાં ગુજરાતી શબ્દોનાં ઉદાહરણ ટાંકી સમર્થિત કર્યો છે? દા. ત. સંસ્કૃત પ્રાકૃત કે અપભ્રંશ ગુજરાતી पाणि ઘટ્ટી હાની कण्हु કહાન कथयति વડું : ग्रीष्म गिहमु ઘીમ મધુના ચંદુજા (હૃાળા, દુવા) હમણાં વાસ્થ: बान्धबु વગેરે, વગેરે. ગુજરાતી ભાષામાં શબ્દ-શરીરની ઘટનામાં આ નિયમનો સદ્ભાવ અને પ્રવૃત્તિ સિદ્ધ કરીને રા. નરસિંહરાવ કહે છે કે, જો કે સામાન્ય રીતે પ્રાકૃતમાં ‘હકાર શબ્દ-શરીરના અન્ત તરફ જાય છે, છતાં પ્રાકૃતમાં પણ “હકારના આ પરાગૂમનનો નિર્દેશ મળે છે ? દા. ત. હૃ–ઘર. એટલું જ નહિ, “હકાર પાછળ ખસે છે એવાં સૂચને સંસ્કૃત ભાષામાં પણ નજરે પડે છે. દા. ત. ટુ ધાતુનું હ્યસ્તન ભૂતનું રૂપ સંઘો અથવા વર્તમાનનું ઘોષિ, ૩૬ ધાતુ ઉપરથી નીપજેલું ઈચ્છાવાચક નામ વુમુક્ષ: ઈત્યાદિ રૂપમાં “હકાર , પાછળ–એટલે શબ્દના આદિ તરફ ખસેલે દેખાય છે. સંસ્કૃત ભાષામાં હકારનું આ વલણ જોવામાં, અને અવો, વુમુક્ષા, નિવૃક્ષા વગેરે શબ્દ-શરીરને આ નિયમનાં ઉદાહરણો માનવામાં ર. નરસિંહરાવ અન્ય વિદ્વાનોના મતથી જુદા પડે છેઃ એટલે આ નિયમ વિવાદાસ્પદ બને છે.

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206