Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 189
________________ ‘વસૉત્સવ'માં અસંભવદોષ કેાઈ વર્ષાના સભ્યા સમયે નિસ્તેજ બાલચન્દ્ર ઉપર મેઘધનુષના ‘ રંગ આવી આવી ઊડી જાય તેમ વિલસુના મન્દ મુખ ઉપર લજજીરેખાઓ બેશી બેશી જતી રહી.” * (“વસન્તોત્સવ') ૨. નરસિંહરાવ જેવા વિશદ વિચારશીલ અને તલસ્પર્શી વિવેચકનાં વિધાનમાં આશકા કરવામાં ધૃષ્ટતાનો આરોપ પહેરી લેવા જેવું છે એ વિધાનને અસિદ્ધ માનવા જેટલે જવું એ સાહસ છે. આ સ્થિતિનું ભાન હોવા છતાં,. મને લાગે છે કે ઉપર ટાંકેલા વસંતોત્સવમાંના કાવ્યખંડમાં રા. નરસિંહરાવ જે અસંભવદેષ જુએ તે દેશનું અસ્તિત્વ અસિદ્ધ નહિ તે, અતિશંકાસ્પદ તે છે જ શી રીતે, તે જોઈએ. ૧. વસંતોત્સવની બીજી આવૃત્તિમાં આ પંક્તિઓ નીચે પ્રમાણે છપાઈ છે. વર્ષાને કેઈક સચ્ચા સમયે નિસ્તેજ બાલચંદ્ર ઉપર મેઘધનુષના રંગ આવી આવી ઊડી જાય છે, વિલસુને ઝાંખે મુખડે એવી લજજા રેખા બેઠી ને બેસતાં જ ઊડી ગઈ આ પાઠમાં મૂળની જેમ સરખાવતાં, પદગભેદ નજરે આવે છે. અહીં પ્રસ્તુત ચર્ચાને વિષય તો એથી અલિપ્ત રહે છે, એટલું નોંધવાનું છે.

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206