Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 186
________________ ચક્રવાકમિથુન ૧૭૭ · જરાક : આ શ્લેાકના હાર્દનું ઉદ્ઘાટન કરતાં · સેહેની ’ લખે છે : ચક્રવાકદંપતીને કવિએ મનુષ્યપ્રેમની મૂર્તિ રૂપ કહ્યું છે. એ ૬ પતીનેા અનિવાય વિયેાગ મનુષ્યચિત્ત અને મનુષ્યસૃષ્ટિક્રમ વચ્ચેના વિરાધનુ ઘણું વધારેલુ બિંબ છે. એવા અત્યંત વિરાધમાં સચેતન રહીને જીવવુ અશકય છે. ચક્રવાકા બિચારી મનુષ્ય હ્રદયની માફક ઊંડા, દીધ નિઃશ્વાસ નાખીને જરાક પાષાણુમયી, જરાક આછી રસતેજહીન સૃષ્ટિને માટે તલસે છે.’ આ વિવરણમાં રહેલા કાવ્યના સમગ્ર ધ્વનિ નિર્દેશન માટે અહી" કઈ કહેવાનું નથી પણ છેલ્લા વાકયમાંથી લિત થતા પાષાણામાં નહિ નહિ હવે આપણે, નાથ રહેવું” આ ચરણના અર્થ સર્વથા સાષકારક નથી. આ ચરણમાં પાષાણમયી સૃષ્ટિને માટે” “ તલસાટ કયાં છે? ઊલટુ ટળવળતી ચક્રવાકા તા કહે છે : ‘ પાષાણામાં નહિ નહિ હવે આપણે નાથ, રહેવું. પ્રથમ તે આ. ચરણનુ વિચારી લઈ એ. રા. રામનારાયણ પાઠકે સપાતિ કરેલી. ' પૂર્વાલાપ 'ની ખીજી આવૃત્તિમાં આ ચરણ ઉપર પ્રમાણે છાપ્યું છે. તેમાંથી તે સેહેની'એ કરેલા અથથી ઊધેા જ અર્થ નીકળે છે. પણ, જો ‘ પાષાણેમાં’ અને ‘નહિ નહિ' એ શબ્દ પછી અર્ધવિરામ મૂકીને આખુ ચરણ ( ખીજા ચરણની પેઠે ) પાષાણામાં, નહિ નહિ, હવે આપણે, નાથ ! રહેવું. એમ વાંચીએ, તે કદાચ બીજા ચરણની માફક અર્થો કરતાં ‘ સેહેની 'એ કરેલા અર્થ નીકળે ખરે. પણ તે માટે, એક તા, ચરણને સુધારીને વાંચવું પડે, અને બીજું, એ સુધરેલા ચરણના આ અમાં પણ કલષ્ટતા આવે. ખીજા ચરણમાં શાને આવું રહેવું ’એમ કહેવા જતાં વચમાં જ નહિ નહિ જ ” શબ્દ આવવાથી આવુ ના જ રહેવું ' એવા અથ ભાર સહિત નીકળે છે. પણ, આ પહેલાં ચરણમાં પ્રશ્નાત્મક અંશને અભાવ હેાવાથી ખીજા ચરણની પેઠે તેને પણ અ કરવા જતાં કિલષ્ટતા આવશે જ. ' C ' 6 " અ. ૧૨

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206