Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 151
________________ ૧૪૨ અક્ષા C ' , 6 . કટિક ’માં કેટલાયે પ્રસંગેા વિશ'ખલ લાગે છે, કેટલાંયે પાત્રોનુ` વન આકસ્મિક કે અસ·àાષકારક ઢંગનું દેખાય છે. મૃચ્છકટિક ’ના બીજા અકનાં જુગારીએાનાં દશ્યાની પ્રધાન વસ્તુ સાથેની સગતિ તો ચર્ચાના વિષય થઈ પડી છે. મૃચ્છકટિક ’માં આવી કેન્દ્રચ્યુત (out of focus) લાગતી વસ્તુએ ‘ શિવલક'માં કેટલી સૌકવવાળી અને સાભિપ્રાય બની જાય છે! તમે ‘ રાજપરિવત ' પ્રસંગને કેન્દ્રમાં રાખીને—પ્રધાન વસ્તુ ગણીને-સમગ્ર શ‘ગારનિરૂપણને નવું છતાં ગૌણ મહત્ત્વ આપ્યું છે ‘ મૃચ્છકટિક 'માં વિલકનું પાત્ર કુતૂહલપ્રેરક વિલક્ષણતાવાળુ –કેટલેક અંશે રહસ્યમય-લાગે છે. ‘ શિવ લક ’માં એનું વ્યક્તિત્વ સ્પષ્ટ, ઉદાત્ત અને આકષ ક બની જાય છે. જુગારીએ પણ જાસો છે એ દૃષ્ટિએ'દુ જુગારીનાં દશ્યોને એવડી-ત્રેવડી સાકતા આપે છે. શૃંગારને તમે ગૌણુ મહત્ત્વ આપ્યુ છે એમ મેં કહ્યું : પણ સુવણુની વીંટીમાં જડેલું. નગ ચમકે તેમ શિક્ષક ’માં શંગાર ચમકી રહ્યો છે. ‘ શ’કારને તમે શકા'ર તરીકે કલ્પીને શકરાની શ્વેતપદ્માનું પાત્ર સજ્યું અને ‘ મૃચ્છકટિક ’ના શૃંગારને વિસ્તાર્યો છે એટલું જ નહી', · મૃચ્છકટિક ’ના શુ`ગારને તમે સ’સ્કાર્યો પણ છે અને મદનિકા તથા વસંતસેનાના નિરૂપણ દ્વારા સ્ત્રીહૃદયની નિર્વ્યાજ પ્રેમપરાયણતા સાથે તેનાં સ્વાપણની ભાવના અને સામર્થ્ય ને સબળ રીતે વ્યક્ત કર્યા છે. · મૃચ્છકટિક 'નાં પાત્રોની ઉક્તિઓના શકય તેટલા પ્રયાગ કરાયા છે તે આ નાટકની મૂળ કૃતિ પ્રત્યેની અનુલેામતા તથા અભિજાતતાનું સૂચન કરે છે. અલબત્ત, પ્રસ`ગકલ્પનામાં માલતીમાધવ, મુદ્રારાક્ષસ વગેરેની છાયા વરતાય છે. પણ એવુ' સામ્ય ટાળવું અશકય છે. પણ સૌથી મહત્ત્વનું વસ્તુપરિવર્તન તે વિલક’ના નિવ હણુ અગમાં દેખાય છે. દેખીતી રીતે જ સ`સ્કૃત નાટચપ્રણાલીનાં અધનાને તમે સ્વીકાર્યા નથી અને અર્વાચીન યુગની નાટ્યભાવનાને અને નાટયસિદ્ધાંતાને અનુસરીને વસ્તુમાં પરિવર્તન કર્યુ છે. તેથી જ માધવની જીભ ચૂંટી કાઢવી અને આંગળાં કાપી નાખવાં તથા ભરત ' : C

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206