Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 8
________________ આગમ દ્વારક પ્રવચન શ્રેણી વિભાગ છાને વિષયાનુક્રમ પ્રસ્તાવના ••••• શ્રી ભગવતી સૂત્ર ૮મા શતકના પ્રવચન પ્રવચન ૧૮૬મું મંગળાચરણ-૧ ઈન્દ્ર મહારાજા જ્ઞાનીના સેવક વેચ્છાએ બને છે, નમસ્કાર છે. શ્રી સર્વ દેવને ૩. અનંતુ જાણવાનો અંત, શું આત્મા કાયમનો ગુલામ છે? ની–૫ જૈનદર્શનમાં ઈશ્વરપણા માટે મને પહેલી નથી–૬ પ્રવચન ૧૮૭મું પુગલને પરિણમનશીલ-સ્વભાવ, ઈષ્ટપ્રવૃત્તિ તથા અનિષ્ટથી નિવૃત્તિ માટે ઈષ્ટનિષ્ટ જ્ઞાન આવશ્યક છે. ૭ જ્ઞાનની જરૂર ખરી, પણ શા માટે ? ૯-દેષને ટોપલે ભગવાનને શિરે-૧૦ પ્રવચન ૧૮૮ દષ્ટિવિષ જેટલી ભયંકરતા આશીવિષમાં નથી. પુગલની પ્રકૃતિ પરિણમનશીલ છે. -૧૨ ધાગાપંથીઓ ઈશ્વરને કર્તા તરીકે શા માટે આગળ કરે છે? આત્માને કર્મ સાથે સંબંધ અનાદિને છે. -૧૪ પ્રવચન ૧૮૯મું અહિંસાત્રની આરાધના શકય શી રીતે ? નરસું પણ જે પરમેશ્વરની પ્રેરણાથી, તે પ્રાણીને સજા શા માટે? –૧૭ પરમેશ્વરને માનવા શા માટે ? –૧૮ દેવે પણ કાયાના કેદી છે, કાયસ્થિતિ ૧૯ કર્મબંધનથી કોણ બચી શકે ?, વનસ્પતિની વ્યાપકતા ૨૦ અહિંસક કેણ બની શકે ? -૨૧ પ્રવચન ૧૯૦મું ૧થી૧૦ ઉદેશામાં ક અધિકાર છે? તેનું સામાન્ય વર્ણન, શબ્દ વાંચી છે અને પદાર્થ વાય છે. –૨૨ ગૃહસ્થ માટે દાન એ જ ધર્મ ઉત્કૃષ્ટ શાથી ? શીલ ન ભાવતે સર્વવિરતિની સરખામણીમાં બિંદુ સમાન છે. ૨૩ પાપ પ્રત્યે ધિક્કાર એ જમ્બર હથિયાર છે-૨૪ પાપ ગમે છે પણ પાપી તરીકેની છાપ ગમતી નથી. ૨૫ પ્રાયશ્ચિત્તનું નિવારણ આયણ–૨૬ પ્રવચન ૧૯મું પુદગલ સંબંધીના પ્રશ્નને નિરાકરણીય ગ, રાજગૃહી એ ધર્મનું કેન્દ્ર હતું -ર૭. વતનું વક્તવ્ય શોતાની પરિણતિને અને યોગ્યતાને આધીન છે. ૨૮ સિદ્ધરાજનો ધર્મ વિષયક પ્રશ્ન-૨૯ ચાર પ્રકારના સિદ્ધાન્તનું સ્વરૂ૫ ૩૧ હવે મને કહે ગૌતમ કેણ કહેશે? એવા કોડ ૮૦ વર્ષની વયે-૩ર પ્રવચન ૧૯મું પુદ્ગલ પરિણામના ત્રણ પ્રકાર છે. કાયા, ભાષા, તથા મનની પરિણનિ જીવના પ્રયત્નથી છે-૩૩. સમકિતદષ્ટિની સુંદર વિચારણ-૩૫ શરીર એ અશુચિકરણ મંત્ર છે-૩૭

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 364