________________
૧૩૬
નિસીહ-૧૪૮૭૪ પ્રાયશ્ચિતું.
[૮૭૪-૮૮૧]જે સાધુ-સાધ્વી મને નવું પાત્ર મળતું નથી તેમ કરીને મળેલા. પાત્રને અથવા મારું પાત્ર દુર્ગધવાળુ છે એમ કરીને - વિચારીને અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણીથી એક કે વધુ વખત ધોવે, - - ઘણાં દિવસ સુધી પાણીમાં ડૂબાડી રાખે, - - કલ્ક, લોધ્ર ચૂર્ણ, વર્ણ આદિ ઉદ્વર્તન ચૂર્ણનો લેપ કરે કે ઘણાં દિવસ સુધી લેપવાળા કરે કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતુ.
[૮૮૨-૮૯૩]જે સાધુ-સાધ્વી સચિત્ત પૃથ્વી ઉપર પાત્રને એક કે વધારે વખત તપાવે અથવા સુકાવે ત્યાંથી આરંભીને જે સાધુ- સાધ્વી, બરાબર ન બાંધેલ- ન ગોઠવેલ અસ્થિર કે ચલાયમાન એવા લાકડાના સ્કલ્પ. માંચડો, ખાટલાકાર માંચી, માંડવો, માળ, જીર્ણ એવું નાનું કે મોટું મકાન તેના ઉપર પાત્રા તપાવે કે સુકાવે, બીજાને સુકવવા કહે કે તે રીતે સુકાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્.
(નોંધ - આ ૮૮૨ થી ૮૯૩ એ ૧૧ સૂત્ર ઉદ્દેસા-૧૩ ના સૂત્ર ૭૮૯ થી ૦૯૯ મુજબ છે. તેથી આ ૧૧ સૂત્રનો વિસ્તાર ઉદેસા ૧૩ ના સૂત્રોનુસાર જાણી-સમજી લેવા. ફર્ક એટલો કે અહીં તે-તે સ્થાને પાત્ર તપાવે તેમ સમજવું.
[૮૯૪-૮૯૮] જે સાધુ- સાધ્વી પાત્ર માં પડેલ સચિત્ત પૃથિવી, -- અપુ -- કે તેઉકાયને. . - કંદ, મૂલ, પત્ર ફળ, પુષ્પ, કે બીજને પોતે બહાર કાઢે, બીજા પાસે કઢાવે, કોઈ કાઢીને સામેથી આપે તેના સ્વીકાર કરે, કરાવે, કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્e
[૮૯૯] જે સાધુ-સાધ્વી પાત્ર ઉપર કરણી કરે- કરાવે કે કોતરણીવાળું પાત્ર કોઈ સામેથી આપે તો ગ્રહણ કરે- કરાવે અનુમોદેતો પ્રાયશ્ચિતું.
[૯૮૦-૯૦૧]જે સાધુ-સાધ્વી જાણીતા કે અજાણ્યા શ્રાવક કે અ-શ્રાવક પાસે ગામમાં કે ગામના રસ્તા માં, - - સભામાં થી ઉભો કરી મોટે-મોટેથી પાત્રની યાચના કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ.
[0૨-૯૦૩] જે સાધુ-સાધ્વી પાત્રનો લાભ થશે તેવી ઈચ્છાથી ઋતુબદ્ધ અથતુ શિયાળો-ઉનાળો કે માસકહ્યું કે, - -વષવાસ અથતું ચોમાસુ નિવાસ કરે-કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્.
[08] એ પ્રમાણે ઉદ્દેસા- ૧૪ માં કહ્યા મુજબ ના કોઈ પણ દોષ પોતે સેવે છે બીજાપાસે સેવરાવે કે તે દોષ સેવનારની અનુમોદના કરે તો ચાતુમાસિક પરિહારસ્થાન ઉદ્યાતિક નામનું પ્રાયશ્ચિત આવે જેને લઇ ચૌમાસી પ્રાયશ્ચિત કહે છે. ચૌદમાં ઉદ્દેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જર છાયા પૂર્ણ
ઉસો-૧૫) ‘નિસીહ’ સૂત્રના આ ઉદ્દેસામાં ૯૦૫ થી ૧૦૫૮ એ રીતે કુલ ૧૫૪ સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને પાડલિયે હરખ ૩પતિ નામનું પ્રાયશ્ચિત્ આવે છે.
[૯૦પ-૯૦૮] જે સાધુ-સાધ્વી બીજા સાધુ-સાધ્વીને આક્રોશ યુક્ત, - - કઠોર, - - બંને પ્રકારના વચનો કહે, - - કે અન્ય કોઈ પ્રકારની અતિ આશાતના કરે- કરાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org