________________
૧૩૪
નિસીહ-૧૩/૭૯૬ ભિનાશ યુક્ત, -- સચિત રજ, -- સચિત્ત માટી, સૂક્ષ્મત્રસ જીવ થી યુક્ત એવી પૃથ્વી, -- શીલા, -- કે ટેકરા ઉપર ઉભે બેસે કે સુવે, તેમ બીજા પાસે કરાવે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.
[૭૯-૭૯૯] જે સાધુ સાધ્વી નીચે જણાવેલા સ્થાનો ઉપર બેસે- ઉભા રહે સુવે કે સ્વાધ્યાય કરે. અન્ય ને તેમ કરવા પ્રેરે છે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું.
જ્યાં ધુણાના રહેઠાણ હોય, જ્યાં ઘણા રહેતા હોય તેવા કે અંડ-પ્રાણ-સચિત. બીજ સચિત વનસ્પતિ-હિમ-સચિતજળ યુક્ત લાકડાં હોય, અનંતકાય, કીટક, માટી, કાદવ, કરોડીયા જાળાથી યુક્ત સ્થાન હોય, - - બરાબર બાંધેલ ન હોય, ગોઠવેલ ન હોય, અસ્થિર હોય કે ચલાયમાન હોય તેવા સ્તંભ ઘર, ઉપરની દેહલી, ઉખલભૂમિ, સ્નાન પીઠ, - - તૃણ કે પત્થર ની ભિંત, શિલા, માટીના પિંડ, માંચડા, - - લાકડા વગેરેના બનાવેલા સ્કંધ, મંચ, માંડવા કે માળ, - - જીર્ણ એવા નાના કે મોટા ઘર-આ સર્વસ્થાનો ઉપર બેસે સુવે- ઉભા રહે કે સ્વાધ્યાય કરે.
[૮૦૦-૮૦૪] જે સાધુ-સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થને શિલ્પ-શ્લોકો, પાસા, નિમિત્ત કે સામુદ્ધિ શાસ્ત્ર, કાવ્યકળા, ભાટાઈ શિખવાડે, - - સરોષ, - - કઠોર, - - બંને પ્રકારના વચનો કહે, - - કે અન્ય તીર્થિકની આશાતાના કરે, બીજા પાસે આ કાર્યો કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્.
[૮૦પ-૮૧૭] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ સાથે નીચે જણાવેલા કાર્યો કરે કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ
કૌતુક કર્મ, - ભૂતિકર્મ, - - દેવઆહ્વાન પૂર્વક પ્રશ્ન પૂછવા, - - પુનઃ પ્રશ્ન પૂછવા, -- શુભાશુભ ફળરૂપ ઉત્તર કહેલા, -- પ્રતિ ઉતર કહેવા, - - અતિત, વર્તમાન કે આગામી કાળ સંબંધિ નિમિત- જ્યોતિષ કથન કરવા, -- લક્ષણ જ્યોતિષ કે, • - સ્વપ્નફળ કહેવા, - - વિદ્યા- મંત્ર કે તંત્ર પ્રયોગ ની વિધિ દેખાડવી, - - માર્ગભૂલેલા, માર્ગ ન જાણતા, અન્ય માર્ગે જતા હોય તેને માર્ગે ચઢાવેટુંકા રસ્તા દેખાડે, બંને રસ્તા દેખાડે, - - પાષાણ-રસકે માટી યુક્ત ધાતુ દેખાડે, નિધિ દેખાડે તો પ્રાયશ્ચિતું .
[૮૧૮-૮૨૫] જે સાધુ-સાધ્વી પાત્ર, - - દર્પણ, - - તલવાર, - - મણી, - - સરોવર આદિનું પાણી, - - પ્રવાહી ગોળ, - - તૈલ, - - મધ,- - ઘી, - - દારુ કે, -- ચરબીમાં પોતાનું મુખ જુએ, બીજાને જોવા કહે, મુખ જોનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.
[૮૩૦-૮૪૭] જે સાધુ-સાધ્વી પાસત્થા, -- અવસન, -- કુશીલ, -- નિતિય, -- સંસકત, -- કાયિક, - - પ્રાજ્ઞિક, -- મામક, - - સાંપ્રસારિક એટલે કે ગૃહસ્થ ને વંદન કરે, - - પ્રશંસા કરે - કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.
પાસત્યા- જ્ઞાન, દર્શન ચારિત્ર ની નજીક રહે પણ ઉદ્યમ ન કરે. -- કુશીલનિંદિત કર્મ કરે; - - અવન- સામાચારીને ઉલટસુલટ કરે, - - સંસકત - ચારિત્ર વિરાધના દોષયુકત, - - અહાછંદ - સ્વચ્છંદ, - - નિતિય- નિત્યપિંડ ખાનારો, - - કાથિક- અશનાદિ માટે કે પ્રશંસા માટે કથા કરે, -- પ્રાશ્નિક- સાવધ પ્રશ્નોત્તર કરે, - - મામગ- વસ્ત્ર, પાત્ર આદિ સંબંધે મારુ-મારું કરે, -- સાંપ્રસારિક- ગૃહસ્થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org