________________
૧૩૫
ઉદેસી-૧૩, સત્ર-૮૪૮
| [૮૪૮-૮૬૨] જે સાધુ- સાધ્વી નીચે જણાવેલ ભોજન કરે, કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.
ધાત્રિ -- દૂતિ, -- નિમિત્ત, -- આજીવિકા, -નવનીપક, -- ચિકિત્સા. -- ક્રોધ, -- માન, - -માયા, - - લોભ, -- વિદ્યા, - - મંત્ર, - - યોગ, -- ચૂર્ણ, -- કે અંતધનિ એમાંનું કોઈપણ પિંડ અથતુ ભોજન ખાય, ખવડાવે કે ખાનારની અનુમોદના કરે. -
ધાત્રી- ગૃહસ્થના બાળક ને રમાડીને ગોચરી મેળવે. -દૂતી- ગૃહસ્થના સંદેશા આપ-લે કરે, - - નિમિત્ત-શુભાશુભ કથન કરે, - - આજીવિક- જીવન નિરવહિ અર્થે જાતિ-કુળ પ્રશંસા કરે, -- વનપકે- દીનતાપૂર્વક યાચે, - - ચિકિત્સા- રોગ આદિ માટે ઔષધ આપે. -- વિદ્યા- સ્ત્રી દેવતા અધિષ્ઠિત સાધના, - - મંત્ર- પુરુષ દેવતા અધિષ્ઠિત સાધના, -. યોગ- વશીકરણ આદિ પ્રયોગ, -- ચૂર્ણ અનેક વસ્તુ મિશ્રિત ચૂર્ણ પ્રયોગો- આમાંનો કોઈપણ દોષ સેવીને આહાર લાવે.
એ પ્રમાણે ઉદેસા- ૧૨ માં જણાવેલા કોઈપણ કર્યાં પોતે કરે- અન્ય પાસે કરાવે- કે કરનારની અનુમોદના કરે તો “ચાતુમસિક પરિહારસ્થાન પ્રાયશ્ચિતું. અતિ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ આવે છે. તેરમા ઉદેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા પૂર્ણ
(ઉદ્દેસી-૧૪) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં ૮૩ થી ૯૦૪ એટલે કે કુલ ૪૧ - સૂત્રો છે. તેમાં કહ્યા મુજબના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને વાર્ષિ વારિકા ૩તિય નામનું પ્રાયશ્ચિત્ આવે.
[૮૩-૮૬૬] જે સાધુ- સાધ્વી નીચે કહેવાયા મુજબના પાત્ર પોતે ગ્રહણ કરે, બીજા પાસે ગ્રહણ કરાવે કે તે રીતે ગ્રહણ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.
-સ્વયં ખરીદે, કોઈ પાસે ખરીદાવે, ખરીદીને કોઈ લાવે તે લે. -- ઉધારલે, લેવડાવે, સામેથી ઉધાર આપેલું ગ્રહણ કરે, - - પાત્ર એક બીજા સાથે બદલાવે, બદલાવડાવે, કોઈ બદલાવેલું લાવે તે રાખે, - - છીનવીને લાવે, અનેક માલિક હોય તેવું પાત્ર બધાની આજ્ઞા સિવાયલે, સામેથી લાવેલું પાત્ર સ્વીકારે.
[૮૬૭-૮૬૯] જે સાધુ- સાધ્વી વધારાનું પાત્ર હોય તે, સામાન્યથી કે વિશેષથી ગણિને પુછયા સિવાયકે નિમંત્રણ કર્યા સિવાય પોતાની ઈચ્છા મુજબ બીજા-બીજાને વિતરણ કરે, - - હાથ-પગ-કાન-નાક-હોઠ જેના છેદાયા ન હોય તેલા અવિકલાંગ ક્ષુલ્લક-યુલ્લિકા-વિર-સ્થવીરા કે શક્તિશાળીને આપીદ, - - વિકલાંગ એવા ક્ષુલ્લક-આદિ કે અશકત ને ન આપે, ન અપાવે, ન આપનારની અનુમોદના કરે.
[૮૭૦-૮૭૧]જે સાધુ-સાધ્વી ખંડિત, નિર્બળ, લાંબો સમય ન ટકે તેવા, ન રાખવા યોગ્ય પાત્ર ને ધારણ કરે, - - અખંડિત, દઢ, ટકાઉ અને રાખવા યોગ્ય પાત્ર ને ધારણ ન કરે, ન કરાવે, ન કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિત્.
[૮૭૨-૮૭૩] જે સાધુ-સાધ્વી શોભાયમાન કે સુંદર પાત્રને કરુપ કરે અને કુરૂપ પાત્રને શોભાયમાન કે સુંદર કરે-કરાવે કે કરનારની અનુમોદના કરે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org