________________
ઉદ્દેશો-૧૦,સૂત્ર-૨૫૯
૧૮૧ શુદ્ધિ કરે પણ માન ન કરે, માન કરે પણ ગણની શુદ્ધિ ન કરે, બંને કરે, બેમાંથી એકે ન કરે; .. (૬) રૂપ ત્યાગે પણ ધર્મ ન ત્યાગે, ધર્મ છોડે પણ રૂપ ન છોડે, બંને છોડે, બેમાંથી કશું ન છોડે, .. (૭) ધર્મ છોડે પણ ગણ મયદા ન છોડે, ગણ મયદા છોડે પણ ધર્મ ન છોડે, બંને છોડે, બે માંથી એકે ન છોડે... (૮) પ્રિયધર્મી હોય પણ દઢ ધર્મી ન હોય, દઢ ધમ હોય પણ પ્રિય ધર્મી ન હોય, બંને હોય, બેમાંથી એકે ન હોય. *
[૨૬૦-૨૧]ચાર પ્રકારે આચાર્યો કહયા - (૧) પ્રવજ્યા આર્ય પણ ઉપસ્થાપના આર્ય નહીં, ઉપસ્થાપના આર્ય પણ પ્રવજ્યા આર્ય નહીં, બંને હોય, બેમાંથી એકે ન હોય, ... (૨) ઉદ્દેસાચા હોય પણ વાંચનાચાર્ય ન હોય, વાંચનાચાર્ય હોય પણ ઉદ્દેસા ચાર્ય ન હોય, બંને હોય, બેમાંથી એકે ન હોય.
[૨૬૨-૨૩]ચાર અંતેવાસી શિષ્યો કહયા છે. (૧) પ્રવજ્યાશિષ્ય હોય પણ ઉપસ્થાપના શિષ્ય ન હોય, ઉપસ્થાપના શિષ્ય હોય પણ પ્રવજ્યા શિષ્ય ન હોય, બંને હોય, બેમાંથી એકે ન હોય.. (૨) ઉદ્દેશો કરાવે પણ વાંચના ન આપે, વાંચના આપે પણ ઉદ્દેસો ન કરાવે, બંને કરાવે, બે માંથી કશું ન કરાવે.
[૨૬૪]ત્રણ સ્થવિર ભૂમિ કહી છે. વય સ્થવિર, શ્રુત સ્થવિર અને પર્યાય વિર. ૬૦ વર્ષવાળા તે વય સ્થવિર, ઠાણ-સમવાયના ધારક તે શ્રુતસ્થવિર, વીસ વર્ષનો પર્યાય તે પર્યાય સ્થવિર.
રિપત્રણ શિષ્યની ભૂમિ કહી છે. જઘન્ય તે સાત રાત્રિની, મધ્યમતે ચાર માસની અને ઉત્કૃષ્ટ તે છ માસની.
[૨૬૬-૨૬૭સાધુ-સાધ્વીને લઘુ સાધુ કે સાધ્વી જેને આઠવર્ષ થી કંઈક ઓછી ઊંમર છે તેની ઉપસ્થાપના કે સહભોજન કરવું ન કલ્પ...આઠવર્ષ થી કંઈક વધુ હોય તો કહ્યું.
[૨૬૮-૨૯] સાધુ-સાધ્વીને બાળસાધુ કે બાળ સાધ્વી જેને હજું બગલમાં વાળ ઉગ્યા નથી અર્થાત્ તેવા નાની વયનાને આચાસ્પ્રકલ્પ નામક અધ્યયન ભણાવવું ન કલ્પ બગલમાં વાળ ઉગે તેટલી વય થયા પછી કહ્યું.
[૨૭૦-૨૮૪]જે સાધુનો દીક્ષા પયય ત્રણ વર્ષનો થયો હોય તેને આચાર પ્રકલ્પ અધ્યયન ભણાવવું કહ્યું. એજ રીતે ચાર વર્ષના પયયે-સૂયગડો,-પાંચ વર્ષ પયેિ દસા-કપ્પ-વવહાર,--આઠ વર્ષ પયયેિ ઠાણ-સમવાય,-દશ વર્ષ પર્યાયે વિવાહ પત્નત્તિ અર્થાત્ ભગવઈ,-- ૧૧ વર્ષ પયયે ખૂડિયાવિમાણપવિભરી, મહલ્લિયા વિમાણ પવિભરી, અંગચૂલિયા, વન્ગચૂલિયા, વિવાહચૂલિયા,-બાર વર્ષ પયયે અરુણોવવાય, ગરુલોવવાય, ધરણોવવાય, વેસમણોવવાય, વેલંધરો વવાય, તેર વર્ષ પયયે ઉઠ્ઠાણસૂય, સમુઠ્ઠાણસૂય, દેવિંદોવવાય, નાગપરિયાવણિયા-ચૌદ વર્ષ પયરયે આસિવિસભાવના,-અઢાર વર્ષ પયયે દિઠ્ઠીવિસભાવના,-૧૯ વર્ષ પયયે દિઝિવાય-એ રીતે વીસ વર્ષ ના દીક્ષા પયય વાળા સાધુને સર્વે સૂત્રોનું અધ્યયનઉસો આદિ કરાવવું કલ્પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org