Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ [108] views नमो नमो निम्मलदंसणस्स પંચમ ગણધર શ્રી સુઘમસ્વામિને નમઃ A 34. નિસીહ airizinzA પહેલું છેદસૂત્ર-ગુર્જરછાયા 15 (ઉદ્દેશો-૧) "નિસીહ” સૂત્રના આ પ્રથમ ઉદ્દેશામાં ૧થી 58 સૂત્રો છે. આ દરેક સૂત્ર મુજબના દોષ કે ભૂલો કરનારને અનુષતિ નામક પ્રાયશ્ચિત્ આવે તેવું સૂત્રોને અંતે જણાવેલું છે. બીજા ઉદ્દેશાના આરંભે નિહ-જા’- ની આપેલી ગાથા મુજબ પ્રથમ ઉદેશના દોષને માટે " "- ગરમાસિક નામનું પ્રાયશ્ચિત જણાવેલું છે. મતલબ કે પહેલાં ઉદ્દેશામાં જણાવેલી ભૂલો કરનારને ગુમાસિક પ્રાયશ્ચિતું આવે. [1] જે સાધુ કે સાધ્વી હસ્તકર્મ પોતે કરે, બીજા પાસે કરાવે કે અન્ય કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત ઉપસ્થવિષયમાં જનનાંગો સંબંધે હાથ વગેરે વડે જે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચારનું આચરણ કરવું. અહીં હસ્ત વિષયક મૈથુન ક્રિયા સહિત હાથ દ્વારા થતી બધી વૈષેયિક ક્રિયાઓ સમજી લેવી. - [2] જે સાધુ-સાધ્વી અંગાદાન-જનન અંગોનું લાકડાંના કટકા, વાંસ ની સળી, આંગળી કે લોઢા વગેરેની સળી વડે સંચાલન કરે અથતુ ઉત્તેજિત કરવા માટે હલાવે ચલાવે, બીજા પાસે સંચાલન કરાવે કે સંચાલન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત જેમ સુતેલા સિંહને લાકડી વગેરેથી છંછેડે તો તે સંચાલકને મારી નાંખે છે, તેમ જનનાંગોનું સંચાલન કરનારનું ચરિત્ર નાશ પામે છે. [3] જે સાધુ-સાધ્વી જનનાંગોનું સામાન્ય મદન કે વિશેષ મદન પોતે કરે, બીજા પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત-જેમ સર્ષને તે મર્દકનો વિનાશ કરે છે. તેમ જનનાંગોનું મર્દન કરનારના ચારિત્રનો ધ્વંસ થાય છે. [4] જે સાધુ-સાધ્વી જનનાંગોને તેલ, ઘી સ્નિગ્ધ પદાર્થ કે માખણ વડે સામાન્યથી કે વિશેષ અભંગન-મર્દન કરે, કરાવે કે કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિત...જેમ પ્રજ્વલિત અગ્નિમાં ઘી વગેરે હોમતા બધુ સળગે તેમ જનનાંગનું મદન ચરિત્રનો વિનાશ કરે. | [] જે સાધુ-સાધ્વી જનનાંગો વિશે ચંદન આદિ મિશ્રિત સુગંધી દ્રવ્યો, લોઘ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53