Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ ઉદેસો-૧૦,સૂર- 42 129 અશનાદિ પરઠવવા છતાં વિરાધક નથી પણ જો આજ્ઞા ઉલ્લંઘન કરી ખાય-ખવડાવે કે ખાનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [42] જે સાધુ-સાધ્વી રાત્રે કે સંધ્યા સમયે પાણીનો કે ભોજનનો ઓડકાર આવે અથત ઉછાળો આવે ત્યારે તેને મોઢામાંથી બહાર કાઢવાને ગળે ઉતારી જાય ઉતારવા કહે કે તે રીતે ગળી જનારની અનુમોદના કરે તો (રાત્રિભોજન દોષ લાગતો હોવાથી) પ્રાયશ્ચિતુ. [643-646] જે સાધુ-સાધ્વી ગ્લાન-બિમાર છે તેમ સાંભળે, જાણે તો પણ તે ગ્લાનની સ્થિતિની ગવેષણા ન કરે, - - અન્ય માર્ગ કે વિપરીત માર્ગે ચાલ્યા જાય, * - વૈયાવચ્ચ કરવા માટે ઉધત થયા પછી શ્લાન ને યોગ્ય આહાર, અનુકૂળ વસ્તુ વિશેષ ન મળે ત્યારે બીજા સાધુ (સાધ્વી, આચાર્ય આદિ ને કહે નહીં - - પોતે પ્રયત્ન કરવા છતાં અલ્પ કે અપયત વસ્તુ મળે ત્યારે “આટલી અલ્પ વસ્તુ થી તે ગ્લાન ને શું થશે “તેવો પશ્ચાતાપ ન કરે- ન કરાવે- ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. 47-48] જે સાધુ સાધ્વી પ્રથમ પ્રાતૃકાળ એટલે કે અસાઢ-શ્રાવણ મળે. -- વષવાસ માં નિવાસ કર્યા પછી એક ગામથી બીજે ગામ વિહાર કરેકરાવે- કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૬૪૯-૬૫૦]જે સાધુ- સાધ્વી અપર્યુષણા માં પર્યુષણા કરે, - - પર્યુષણા માં પર્યુષણા કરે, - - પર્યુષણા માં પર્યુષણા ન કરે (અથતિ નિયત દિવસે સંવત્સરી ન કરે. ન કરાવે, ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૫૧-૬પર જે સાધુ- સાધ્વી પર્યુષણ કાળે (સંવત્સરિ પ્રતિકમણ સમયે) ગાયના રોમ જેટલાં પણ વાળ ધારણ કરે - રાખે, - - તે દિવસે અલ્પ પણ આહાર કરે (કશું પણ ખાય કે પીએ), - - અન્ય તીર્થિક કે ગૃહસ્થ સાથે પર્યુષણા કરે (પર્યુષણા કરણ સંભળાવે) કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત. [53] જે સાધુ-સાધ્વી પહેલા સમવસરણમાં એટલે કે વષરવાસમાં (ચાતુમસમાં) પાત્ર કે વસ્ત્ર આદિ ગ્રહણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. એ પ્રમાણે ઉદ્દેશા-૧૦ માં કહયા મુજબના કોઈપણ કત્ય કરે- કરાવે કે અનુમોદે તો ચાતુર્માસિક પરિહાર સ્થાન અનુદ્યાતિક અર્થાત્ “ગુરુ ચોમાસી પ્રાયશ્ચિતુ” આવે . દશમાં ઉદેશાની મુનિદીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયાં પૂ. (ઉદ્દેશો-૧૧) નિસીહ સૂત્રના આ ઉદ્દેશામાં ૬પપ થી 746 અથતું 92 સૂત્રો છે. એમાંના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરવાથી ઘાસિયં રિહરકા અનુપાતિ પ્રાયશ્ચિત્. [૬પપ-૬૬૦] જે સાધુ-સાધ્વી લોઢ, તાંબા, જસત, સીસા, કાંસા, રૂપા, સોના, કાત્યરૂપા, હીરા, મણિ, મુકતા, કાચ, દાંત, શીંગડા, ચામડા, પત્થર (પાણી રહી શકે તેવા) જાડા વસ્ત્ર, સ્ફટિક, શંખ, વજ, (આદિ) ના પાત્રા કરે (બનાવે), - - ધારણ કરે. - - ઉપભોગ કરે, - - લોઢા વગેરેના પાત્ર બંધન કરે (બનાવે), - - ધારણ કરે, - - ઉપભોગ કરે, અન્ય પાસે આ કાર્યો કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53