Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ ઉદેસી-૧૧,સૂત્ર-૭૩૫ 131 ૭૩પ જે સાધુ-સાધ્વી નૈવેદ્ય પિંડ એટલે કે દેવ-બંતર પક્ષ આદિ માટે રખાયેલ ભોજન ખાય-ખવડાવે-ખાનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. _7i36-737 જે સાધુ-સાધ્વી સ્વચ્છંદઆચારી ની પ્રશંસા કરે, - - વંદન નમસ્કાર કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્. 7i38-739) જે સાધુ-સાધ્વી જાણીતા (સ્વજન આદિ) અને અજાણ્યા (સ્વજન સિવાયના) એવા અયોગ્ય-દીક્ષાની યોગ્યતા ન હોય તેવા ઉપાસક (શ્રાવક) કે અનુપાસક (શ્રાવક સિવાયના) ને પ્રવજ્યા- દીક્ષા આપે, - - ઉપ સ્થાપના (વર્તમાન કાળે વડી દીક્ષા) આપે- અપાવે- આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. 7i40] જે સાધુ-સાધ્વી અયોગ્ય એટલે કે અસમર્થ પાસે વૈયાવચ્ચ-સેવા કે, લેવડાવે, લેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [741-74] જે સાધુ- અલક, -- કે અચેલક હોય અને અચેલક કે સંચલક સાથે નિવાસ કરે અથતુ સ્થવિર કલ્પી અન્ય સામાચારીવાળા સ્થવિરકલ્પી કે જિનકલ્પી સાથે રહે, અને જે જિનકલ્પી હોય અને સ્થવિરકલ્પી કે જિનકલ્પી સાથે રહે (અથવા અચેલક કે અચેલક સાધુ અચેલક કે અચેલક સાધ્વી સાથે નિવાસ કરે) કરાવે- કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [35] જે સાધુ-સાધ્વી રાત્રે સ્થાપિત. પિપર, પિપરચૂર્ણ, સુંઠ, સુઠચૂર્ણ, ખારીમાટી, મીઠું સિંધાલુ વગેરે વસ્તુનો આહાર કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [74] જે સાધુ-સાધ્વી પર્વત, ઉષરભૂમિ, નદી, ગિરિ આદિના શિખર કે વૃક્ષની ટોચ પરથી પડતા, પાણી, અગ્નિમાં સીધા કે કૂદીને પડતા, વિષભક્ષણ, શસ્ત્રપાત, ગળાફાંસો, વિષય વશ દુઃખ થી તભવ- તે જ ગતિ પ્રાપ્તર્થે, અન્તઃ શલ્ય, વૃક્ષશાખા એ લટકીને, (ગીધાદિ દ્વારા ભક્ષણતે) વૃદ્ધસ્કૃષ્ટ મરણ પામતા અથવા તેવા પ્રકારના અન્ય કોઈપણ બાળ મરણ પ્રાપ્ત કરનાર ની પ્રશંસા કરે-કરાવેઅનુમોદે (સંક્ષેપમાં કહીએ તો આવા કોઈપણ પ્રકારે આત્મઘાત કરનારની પ્રશંસા કરે-કરાવે કે અનુમોદે. - એ પ્રમાણે ઉદ્દેસા-૧૧ માં જણાવેલા કોઈપણ કૃત્ય પોતે કરે- બીજા પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે તો ચાતુમાસિક પરિહાર સ્થાન અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત અર્થાત્ “ગુરુચમાસી' પ્રાયશ્ચિત્ આવે અગિયારમાં ઉદ્દેશાની અનિદીપરત્નસાગરે કરેલ “ગુજરે છાયા પૂર્ણ (ઉદસો-૧૨) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં 747 થી 788 એટલે કે કુલ 42 સૂત્રો છે. એમાંના કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરનારને વાર્ષિ પરદાના પતિઘં નામક પ્રાયશ્ચિત્ આવે છે જેને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ કહે છે . [747-748] જે સાધુ-સાધ્વી કરુણ બુદ્ધિથી કોઈપણ ત્રસ જાતિના પ્રાણીને તૃણ મુંજ-કાષ્ઠ ચર્મ-નેતર-સુતર દોરીના બંધનથી બાંધે-બંધાવેઅનુમોદ, - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53