Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ 148 નિસીહ-૨૦૧૪૨૦ રાત્રિ એટલે 4 માસ 10 રાત્રિનું પ્રાયશ્ચિતુ. 4 માસ- 10 રાત્રિ મધ્યે માસિક પ્રાયશ્ચિત્ યોગ્ય ભૂલ વાળાને વધારાની 15 રાત્રિનું એટલે કે પાંચમાસમાં પ રાત્રિ ઓછું તેટલું પ્રાયશ્ચિત-પાંચ માસમાં પાંચ રાત્રિ ઓછાની મધ્યે બે માસિક પ્રાયશ્ચિત યોગ્ય ભૂલવાળાને વધારાની 20- રાત્રી એટલે કે સાડા પાંચ માસનું કુલ પ્રાયશ્ચિત્ત -સાડા પાંચ માંસના પરિહાર-તપમાં સ્થાપિત સાધુને વચ્ચે આદિ-મધ્ય કે અંતે પ્રયોજન હેતુ કે કારણવશાત્ જો માસિક પ્રાયશ્ચિત્ યોગ્ય ભૂલ કરે તો વધારાનું પાક્ષિક પ્રાયશ્ચિત્ આરોપણ કરતા અન્યનાધિક એવું છ માસનું પ્રાયશ્ચિત્ આવે એ પ્રમાણે આ વીસમાંઉદેસામાં પ્રાયશ્ચિત સ્થાનો ની આલોચના પર પ્રાયશ્ચિત્ દેવાનું અને તેના વહન કાળમાં સ્થાપિત પ્રસ્થાપિત આરોપણાનું સ્પષ્ટ કથન કરાયેલું છે. વીસમા ઉદેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ 34. નિસીહ સૂત્રગુર્જર છાયા પૂર્ણ પ્રથમ છેદ સૂત્ર-ગુર્જર છાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53