Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ હસો-૨૦, સૂત્ર-૧૩૯૪ 147. કોઈ પ્રયોજન વિશેષથી સામાન્ય કે વિશેષ હેતુ અને કારણથી પણ જો પાપ આચરણ થયું હોય તો પણ અ-ન્યુનાધિક 2 માસ ૨૦રાત્રિનું વધારાનું પ્રાયશ્ચિત્ વહન કરવાનું થાય. [1394] બે મહિના અને વીસ રાત્રિનું પરિહાર સ્થાન પ્રાયશ્ચિતું વહન કરી રહેલા સાધુને આરંભે- મધ્યે કે અંતે ફરી પણ વચમાં કયારેક બે માસે પ્રાયશ્ચિતુ પૂર્ણ થવા યોગ્ય પાપ સ્થાનનું પ્રયોજન-કારણ-હેતુસહ સેવન કરે તો વધારાનું 20 રાત્રિનું પ્રાયશ્ચિત્ આવે મતલબ કે પૂર્વના 2 મહિના અને 20 રાત્રિ ઉપરાંત બીજા 2 મહિના અને 20 રાત્રિનું પ્રાયશ્ચિત્ આવે ત્યાર પછી તેના જેવી જ ભૂલ કરે તો બીજા 10 અહોરાત્રનું એટલે કે કુલ ત્રણ માસનું પ્રાયશ્ચિતું આવે [૧૩૯૫-૧૩૯૮](ઉપરોક્ત સૂત્રમાં ત્રણ માસનું પ્રાયશ્ચિતું કહયું) તે જ પ્રમાણે ફરી 20 રાત્રિ એ બીજી 10 રાત્રિ એ ક્રમે વધતા વધતા ચાર માસ, ચારમાસ વીસ દિવસ, પાંચમાસ યાવત્ છ માસ સુધી પ્રાયશ્ચિત્ આવે પણ છતા માસથી વધારે પ્રાયશ્ચિતુ ન આવે [ 1398-1405] છ માસ પ્રાયશ્ચિતુ યોગ પરિહાર-પાપ સ્થાનના સેવવાથી છ માસનું પ્રાયશ્ચિતું આવે તે પ્રાયશ્ચિતું વહન કરવા ગોઠવાયેલ સાધુ તનમબે મોહના ઉદયથી બીજું એકમાસી પ્રાયશ્ચિતું યોગ પાપ સેવન કરે પછી ગુરુ પાસે આલોચના કરે ત્યારે બીજા 15 દિવસ નું પ્રાયશ્ચિત અપાય એટલે કે પ્રયોજન હેતુ કે કારણથી છ માસના આદિ, મધ્ય કે અંતે ભૂલ કરનારને ન્યુનાધિક એવું કુલ દોઢ માસનું વધારાનું પ્રાયશ્ચિત આવે. એ જ રીતે પાંચ, - -ચાર- -ત્રણ, -- બે, -- એક માસના પ્રાયશ્ચિતું વહન કરનારને કુલ દોઢ માસનું વધારાનું પ્રાયશ્ચિત્ આવે તેમ સમજી લેવું. [1406-1413 દોઢમાસ પ્રાયશ્ચિતુ યોગ્ય પાપસેવન ના વિનાશ માટે સ્થાપિત સાધુને તે પ્રાયશ્ચિત્ વહન કરતી વેળા જો આદિ-મધ્ય કે અંતે પ્રયોજન હેતુ કે કારણથી માસિક પ્રાયશ્ચિત યોગ્ય પાપકર્મનું સેવન કરે તો બીજી પંદર દિવસનું પ્રાયશ્ચિતુ આપવું એટલે કે બે માસનું પ્રાયશ્ચિતું થાય. એ જ રીતે (ઉપર કયા મુજબ) બે માસ વાળાને અઢી માસ, અઢી વાળાને ત્રણ માસ, યાવત્, સાડાપાંચ માસવાળાને છ માસનું પ્રાયશ્ચિત્ પરિપૂર્ણ કરવાનું થાય. [1415-14201 અઢી માસના પ્રાયશ્ચિતુ ને યોગ્ય પાપ સેવન ના નિવારણ માટે સ્થાપિત એટલે કે તેટલા પ્રાયશ્ચિતુ નું વહન કરી રહેલ સાધુ જો કોઈ પ્રયોજનહતું કે કારણ થી તે પ્રાયશ્ચિતુ કાળ મધ્યે જે બે માસ પ્રાયશ્ચિતું યોગ્ય પાપનું સેવન કરે તો અધિક 20 રાત્રિનું આરોપણ કરવું એટલે 3 માસ અને પાંચ રાત્રિ નું પ્રાયશ્ચિત આવે. -3 માસ પાંચ રાત્રિ મધ્યે માસિક પ્રાયશ્ચિત યોગ્ય ભૂલવાળાને 15 દિવસનું એટલે કે 3 માસ 20 - રાત્રિનું પ્રાયશ્ચિત્. -3 માસ 20 રાત્રિ મધ્યે બે માસિક પ્રાયશ્ચિત્ યોગ્ય ભૂલ વાળાને બીજી 20 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53