Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 44
________________ 140 - નિસીહ-૧૭૧૧૦૯ (ઉદેસો-૧૭) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં 119 થી 1259 એટલે કે કુલ-૧૫૧ સૂત્રો છે. જેમાં જણાવ્યાં મુજબના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને લાલ રિહારકામ કથાતિયં નામક પ્રાયશ્ચિત્ આવે. [1109-111] જે સાધુ- સાધ્વી કુતુહુલ વૃત્તિથી અન્યકોઈ પ્રાણીને તૃણ-ઘાસ-કાષ્ઠ-ચમ-ઉલ-દોરડું કે સુતરથી બાંધે અથવા, - - બંધાયેલને છોડે-છોડાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [1111-1122] જે કોઈ સાધુ-સાધ્વી કુતુહૂલ વૃત્તિથી માળા, કડા, આભુષણ, વસ્ત્ર આદિ કરાવે, પોતાની પાસે રાખે કે ધારણ કરે અથર્ પહેરે. આ સર્વે કાય પોતે કરે- બીજા પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. (નોંધ:- ઉદ્દેસા-૭ ના સૂત્ર 470 થી 481 એ 12 સૂત્રોમાં આ બધું વર્ણન વિસ્તારથી કરાયેલું છે. એ સર્વે વાત ત્યાંથી જાણી-સમજી લેવી તફાવત માત્ર એટલો. કે ત્યાં આ સર્વે કાર્ય મૈથુનની ઈચ્છાથી જણાવેલા છે તેને બદલે અહીં કુતુહૂલ વૃત્તિથી કરેલા જાણવા-સમજવા.) [1123-1175] જે કોઈ સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થ પાસે સાધુના પગ પ્રક્ષાલન આદિ શરીર પરિકર્મ કરાવે, કરવા બીજાને પ્રેરણા આપે છે તેમ કરનારની અનુમોંદના કરે ત્યાંથી આરંભીને એક ગામથી બીજે ગામ વિચરણ કરતા કોઈ સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થ ને કહીને સાધુના મસ્તકને આચ્છાદન કરે-કરાવે અનુમોદે. (નોંધ- ઉપરોક્ત 1123 થી 1175 એટલે કે કુલ પ૩ સૂત્રો અને હવે પછી કહેવાશે તે 1176 થી 1229 સૂત્રો એ દરેક માં આવા દેષોની વિશદ્ વ્યાખ્યા કે અર્થ આ પૂર્વે ઉદ્દેશા- ત્રિીજાના સૂત્ર-૧૩૩ થી 185 માં કહેવાઈ ગયા છે. તે ત્યાંથી જાણી સમજી લેવા. તેમાં તફાવત માત્ર એટલો છે કે 1123 થી 1175 સૂત્રમાં “કોઈ સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ ને કહીને સાધુના શરીરનું એ પ્રમાણે પરિકર્મ કરાવે તેમ સમજવાનું છે અને સૂત્ર-૧૭૬ થી 1229 માં કોઈ સાધુ તે પ્રમાણે “સાધ્વીના શરીરનું પરીકર્મ કરાવે". એમ સમજવાનું છે. [1176-1229] જે કોઈ સાધુ અન્યતીર્થિક કે ગુહસ્થને કહીને (ઉપર કરેલી. નોંધ માં કહયા મુજબ) સાધ્વીના પગ પ્રક્ષાલન આદિ શરીર-પરિકર્મ કરાવે, બીજાને તેમ કરાવવા કહે કે તેમ કરાવનાર સાધુની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૨૩૦-૧૨૩૧]જે કોઈ સાધુ સમાનસામાચારીવાળા પોતાની વસતિમાં આવેલા સાધુને, - - કે સાધ્વી સમાન સામાચારીવાળા સ્વ વસતિમાં આવેલા સાધ્વીને- નિવાસ એટલે કે રહેવાની જગ્યા હોવા છતાં સ્થાન એટલે કે ઉતરવા માટેની જગ્યા ન આપે, ન અપાવે, ન આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૨૩ર-૧૨૩૪] જે સાધુ-સાધ્વી માળ ઉપરથી (માળ-ઊંચે રહેલ, ભૂમિગૃહમાં રહેલ કે માંચડાથી ઉતારેલ), --મોટી કોઠીમાંથી, - - માટી વગેરે લેપથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53