Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ ઉસો-૧૭, સત્ર-૧૨૩પ બંધ કરેલ ઢાંકણ ખોલાવીને લવાયેલ અશન-પાન ખાદિમ-સ્વાદિમ રૂપ આહાર પ્રહણ કરે- કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [1235-1238] જે સાધુ કે સાધ્વી સચિત્ત પૃથ્વી, -- પાણી. -- અગ્નિ કે વનસ્પતિ ઉપર કિ જોડે પ્રતિષ્ઠિત કરાયેલ એટલે કે રખાયેલ અશન-પાન-ખાદિમસ્વાદિમ રૂપ આહાર ગ્રહણ કરે-કરાવે- કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [1239 જે સાધુ-સાધ્વી અતિ ઉષ્ણ એવા અશનાદિ આહાર કે જે મુખ ના વાયુથી- સૂર્ય એટલે કોઈ પાત્ર વિશેષથી હલાવીને, વિંઝણા કે પંખા વડે, ઘુમાવીફરાવીને, પાંદડ- પાંદડાના ટુકડો-શાખા- શાખાનો ટુકડો- મોરપિચ્છ કે મોરપિચ્છનો વિંઝણો- વત્ર કે વસ્ત્રનો ટુકડો કે હાથ વડે હવા નાંખીને, ફુકીને ઠંડા *કરાયેલા હોય તે આપે (સંક્ષેપ માં કહીએ તો અતિ ઉષ્ણ એવા અશન- આદિ ઉપર કહેવાયેલી કોઈ રીતે ઠંડા કરાયેલા હોય તે લાવીને કોઈ વહોરાવે ત્યારે જે સાધુ સાધ્વી) તેને ગ્રહણ કરે- કરાવે-અનુમોદે. [1240 જે સાધુ-સાધ્વી, લોટ, પોદક, ચોખા, ઘડા, તલ, તુષ જવ, ઠંડુ કરાયેલ લોઢું કે કાંજી એમાંનું કોઈપણ ધોવાણ કે શુદ્ધ ઉષ્ણ પાણી કે જે તત્કાલ ધોવાયેલ એટલે કે તૈયાર થયેલ હોય, જેમાંથી ખટાશ ન ગઈ હોય, અપરિણત-પૂર અચિત્ત ન થયું હોય, સંપૂર્ણ અચિત્ત નહીં પણ મિશ્ર હોય કે જેના વદિ સ્વભાવ બદલાયો ન હોય તેવા પાણીને ગ્રહણ કરે-કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [1241 જે સાધુ (સાધ્વી) પોતાના શરીર લક્ષણ વગેરે ને આચાર્ય પદ યોગ્ય જણાવે અથતુ આચાર્ય પદ માટે યોગ્ય એવા પોતાના શરીરાદિને વર્ણવીને હું પણ આચાર્ય થઈશ તેવું કહે-કહેવડાવે કે કહેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિંતું . [1242) જે સાધુ સાધ્વી સ્વરગાન કરે, હસે, વાજિંત્રાદિ વગાડે, નાચે, અભિનય કરે, ઘોડાની જેમ હણહણ, હાથીની જેમ ગર્જે, સિંહનાદ કરે, એ સર્વે બીજા પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. 1243-1246o જે સાધુ સાધ્વી (નીચે જણાવેલ વિતત-તત-ઘન અને ઝુસિર એ ચાર પ્રકારના વાજિંત્રના શબ્દોને કાન વડે સાંભળવાની ઈચ્છાથી મનમાં સંકલ્પ કરે. બીજાને તેવો સંકલ્પ કરવા પ્રેરે છે તેવો સંકલ્પ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. -ભેરી, ઢોલ, ઢોલ જેવું વાઘ, મૃદંગ. (બાર વાદ્ય સાથે વાગતા હોય તેવું એક વાદ્ય) નંદિ, ઝાલર, વલ્લરી, ડમરુ, મર્દલ નામનું વાદ્ય, સદુકનામનું વાદ્ય, પ્રદેશ, ગોલંકી-ગોકળ એ કે એવા પ્રકારના વિતત શબ્દ કરતા વાધો. - - વીણા, વિપંચી. તૂણ, વલ્વીસ, વીણાતિક, તુંબવીણા, સંકોઢક, રૂસુક, ઢેકુણ કે તેવા પ્રકારના અન્ય કોઈપણ તંતુવાદ્યો, - - તાલ, કાંસતાલ, લિત્તિક, ગોધિકા, મકરિકા, કચ્છવી, મહતિકા, સનાલિકા કે તેવા પ્રકારના અન્ય ધન શબ્દો કરતા વાઘો, - - શંખ, વાંસડી, વેણ, ખરમુખી. પરિલી ચેચા કે તેવા અન્ય પ્રકારના કૃષિર વાદ્યો. (આ બધાં સાંભળવાની જે ઈચ્છા-પ્રવૃત્તિ) [1247-1258) જે સાધુ-સાધ્વી દુર્ગબાઈ માવત્ વિપુલ અશનાદિનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53