Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ ઉદેસી-૧૫, સૂત્ર-૯૦૯ 137 અનુમોદે તો પ્રાયશ્ચિતુ. 9i89-916] સાધુસાધ્વી સચિત્ત આબો- કેરી ખાય. - - કે ચુસ. * * સચિત આંબો, તેની પેસી, ટુકડા, છાલકે છાલની અંદરનો ભાગ ખાય.-- કે ચુસે, -- સચિત્તનો સંઘ થતો હોય ત્યાં રહેલ આંબો, - - કે તેની પેસી, ટુકડા, છાલ વગેરે ખાય, - - કે યુસે- આવું પોતે કરે, બીજા પાસે કરાવે, એમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૯૧૭-૯૭છે જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાના પગ એક કે અનેક વખત પ્રમાજ, બીજાને પ્રમાર્જન કરાવવા પ્રેરે, પ્રમાર્જન કરાવનારની અનુમોદના કરે. (આ સૂત્રથી આરંભીને ) જે સાધુ-સાધ્વી એક ગામથી બીજે ગામ વિચરતા અન્ય તીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાના માથાનું આચ્છાદન કરાવે, બીજાને તેમ કરાવવા પ્રેરે છે તેમ કરાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. (નોંધઃ- ઉદેસાઃ- 3 માં સૂત્ર : 133 થી 185 આ બધું જ વર્ણન કરાયેલું છે. એટલે 918 થી 970 સૂત્રનું વિવરણ તે પ્રમાણે સમજી લેવું ફક માત્ર એટલો છે કે ઉદ્દેસા ત્રણમાં આ કાર્યો સ્વયં કરે તેમ જણાવે છે. આ ઉદ્દેસામાં આ કાર્યો અન્ય પાસે કરાવે તેમ સમજવું) [૯૭૧-૯૭૮ીજે સાધુ-સાધ્વી ધર્મશાળા, બગીચો, ગાથાપતિના ઘર કે તાપસોના નિવાસ - - - - આદિમાં મળમૂત્ર નો ત્યાગ કરે કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. (ઉદ્દેસા- 8 માં સ્ત્ર- 561 થી 569 માં ધર્મશાળા થી આરંભીને મહાગૃહ સુધીનું વર્ણન છે. તે જ પ્રમાણે અહીં આ નવ સૂત્રોમાં વર્ણન કરાયેલું છે. માટે નવું સૂત્રોનું વર્ણન ઉદ્દેસા- 8 મુજબ જાણી-સમજી લેવું. ફર્ક માત્ર એટલો કે અહીં ધર્મશાળા આદિ સ્થાનો માં “મળ-મૂત્ર પરઠવે તેમ સમજવું.) [૯૮૦-૯૮૧જે સાધુ-સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થને અશન-પાન -ખાદિમ- સ્વાદિમ * * વસ્ત્ર, પાત્ર કંબલ રજોહરણ આપે અપાવે કે આપનારની અનુમોદના કરે. - 982-1001] જે સાધુ-સાધ્વી પાસત્યા ને અશન આદિ આહાર, -- વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ આપે કે તેના પાસેથી ગ્રહણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્. એ જ પ્રમાણે ઓસન- - કુશીલ, -- નિતિય, - - સંસકત, -- ને આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ આપે કે તેમના પાસેથી ગ્રહણ કરે તો પ્રાયશ્ચિત. (નોંધ :- પાસત્થા થી સંસકત સુધીના શબ્દોની વ્યાખ્યા ઉદેસા-૧૩ ના સૂત્ર 830 થી 847 ના વર્ણન માં કરાયેલી છે. તે મુજબ જાણી-સમજી લેવી.) 1002] જે સાધુ-સાધ્વી કોઈને નિત્ય પહેરવાના, ખાનના, વિવાહ ના રાજસભાના વસ્ત્ર સિવાયનું માંગવાથી પ્રાપ્ત થયેલું કે નિમંત્રણ પૂર્વક મળેલું વસ્ત્ર કયાંથી આવ્યું કે કઈ રીતે તૈયાર થયું તે જાણ્યા સિવાય, તે વિશે પુચ્છા સિવાય, તેની ગવેષણા કર્યા સિવાય તે બંને પ્રકારના વસ્ત્રો પ્રહણ કરે- કરાવે અનુમોદે. . [૧૦૦૩-૧૦૫૬]જે સાધુ-સાધ્વી વિભૂષા નિમિત્તે અથ શોભા-સુંદરતા આદિ વધારવાની બુદ્ધિ પૂર્વક પોતાના પગનું એક કે અનેક વખત પ્રમાર્જન કરે-કરાવે-અનુમોદે. (આ સૂત્રથી આરંભીને) એક ગામથી બીજે ગામ જતાં પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53