Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ 136 નિસીહ-૧૪૮૭૪ પ્રાયશ્ચિતુ. [૮૭૪-૮૮૧]જે સાધુ-સાધ્વી મને નવું પાત્ર મળતું નથી તેમ કરીને મળેલા પાત્રને અથવા મારું પાત્ર દુર્ગન્ધવાળ છે એમ કરીને - વિચારીને અચિત એવા ઠંડા કે ગરમ પાણીથી એક કે વધુ વખત ધોવે. - - ઘણાં દિવસ સુધી પાણીમાં ડૂબાડી રાખે, - - કલ્ક, લોધ્ર ચૂર્ણ, વર્ણ આદિ ઉર્તન ચૂર્ણનો લેપ કરે કે ઘણાં દિવસ સુધી લેપવાળા કરે કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિત્ત [૮૮૨-૮૯૩જે સાધુ-સાધ્વી સચિત્ત પૃથ્વી ઉપર પાત્રને એક કે વધારે વખત તપાવે અથવા સુકાવે ત્યાંથી આરંભીને જે સાધુ- સાધ્વી, બરાબર ન બાંધેલ- ન ગોઠવેલ અસ્થિર કે ચલાયમાન એવા લાકડાના સ્કલ્પ. માંચડો, ખાટલાકાર માંચી, માંડવો, માળ, જીર્ણ એવું નાનું કે મોટું મકાન તેના ઉપર પાત્રા તપાવે કે સુકાવે. બીજાને સુકવવા કહે કે તે રીતે સુકાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. (નોંધ - આ 882 થી 83 એ 11 સૂત્ર ઉદ્દેસા-૧૩ ના સૂત્ર 789 થી 799 મુજબ છે. તેથી આ 11 સૂત્રનો વિસ્તાર ઉદ્દેસા 13 ના સૂત્રોનુસાર જાણી-સમજી લેવા. ફર્ક એટલો કે અહીં તે-તે સ્થાને પાત્ર તપાવે તેમ સમજવું. [894-898] જે સાધુ- સાધ્વી પાત્ર માં પડેલ સચિત્ત પૃથિવી. * અપ - - કે તેઉકાયને. - - કંદ, મૂલ, પત્ર ફળ, પુષ્પ, કે બીજને પોતે બહાર કાઢે, બીજા પાસે કઢાવે. કોઈ કાઢીને સામેથી આપે તેના સ્વીકાર કરે. કરાવે. કરનારને અનુમોદ તો પ્રાયશ્ચિત્e 899] જે સાધુ-સાધ્વી પાત્ર ઉપર કોરણી કરે- કરાવે કે કોતરણીવાળું પાત્ર કોઈ સામેથી આપે તો ગ્રહણ કરે- કરાવે અનુમોદેતો પ્રાયશ્ચિતુ. ૯િ૦૦-૯૦૧]જે સાધુ-સાધ્વી જાણીતા કે અજાણ્યા શ્રાવક કે અ-શ્રાવક પાસે ગામમાં કે ગામના રસ્તા માં. -- સભામાં થી ઉભો કરી મોટે-મોટેથી પાત્રની યાચના કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [૯૦ર૮૦૩] જે સાધુ-સાધ્વી પાત્રનો લાભ થશે તેવી ઈચ્છાથી તુબદ્ધ અથતુ શિયાળો-ઉનાળો કે માસીકલ્પ કે, - -વર્ષાવાસ અથવું ચોમાસુ નિવાસ કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [904] એ પ્રમાણે ઉદ્દેસા- 14 માં કહ્યા મુજબ ના કોઈ પણ દોષ પોતે સેવે, . બીજાપાસે સેવરાવે કે તે દોષ સેવનારની અનુમોદના કરે તો ચાતુમાસિક પરિહારસ્થાન ઉઘાતિક નામનું પ્રાયશ્ચિત આવે જેને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત કહે છે. ચૌદમાં ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જર છાયા પૂર્ણ (ઉદ્દેસી-૧૫) નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં 905 થી 1058 એ રીતે કુલ 154 સૂત્રો છે. જેમાંના કોઈપણ દેશનું ત્રિવિધ સેવન કરનારને પાડલિયે હરફાન ૩પતિ નામનું પ્રાયશ્ચિત્ આવે છે. [05-908] જે સાધુ-સાધ્વી બીજા સાધુ-સાધ્વીને આક્રોશ યુક્ત, - - કઠોર, -- બંને પ્રકારના વચનો કહે -- કે અન્ય કોઈ પ્રકારની અતિ આશાતના કરે- કરાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53