Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ ૧૩ર નિસીહ-૧૧૭૪૯ બંધનમુક્ત કરે, કરાવે, કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત. [749] જે સાધુ-સાધ્વી વારંવાર પ્રત્યાધાન- નિયમોનો ભંગ કરે- કરાઅનુમોદે તો પ્રાયશ્ચિતુ. [750] જે સાધુ-સાધ્વી પ્રત્યેકકાય-સચિત્ત વનસ્પતિ યુક્ત આહાર કરેકરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૭પ૧] જે સાધુ-સાધ્વી રોમયુક્ત ચામડાં ને ધારણ કરે અર્થાતુ પાસે રાખે કે તેના ઉપર બેસે- બેસાડે- બેસનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. ઉપરjજે સાધુ-સાધ્વી ઘાસ-ખૂણ- છાણ- નેતર કે બીજાના વસ્ત્ર થી, આચ્છાદિત એવા પીઠ ઉપર બેસે- બેસાડે-બેસતાની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિતુ. ૭િપ૩ જે સાધુ સાધ્વીનો (સાધ્વી-સાધુનો) ઓઢવાનો કપડો અન્ય તીર્થિક કે ગૃહસ્થ પાસે સીવડાવે. બીજાને સીવડાવવા કહે, સીવડાવનારની અનુમોદના કરે. [૭પ૪] જે સાધુ-સાધ્વી પૃથ્વીકાય, અપૂકાય તેઉકાય, વાયુકાય કે વનસ્પતિ કાયની અલ્પમાત્ર પણ વિરાધના કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. ૭િપપ] જે સાધુ-સાધ્વી સચિત્ત વૃક્ષ ઉપર ચઢે-ચઢાવે-ચઢનારને અનુમોદને. [૭પ૬-૭પ૯] જે સાધુ સાધ્વી ગૃહસ્થના વાસણમાં ભોજન કરે, * * તેના વસ્ત્રો પહેરે, - - આસન વગેરે ઉપર બેસે- - ચિકિત્સા કરે કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. 760-761] જે સાધુ-સાધ્વી, - સચિત્ત જળ વડે ધોવા રૂપ પૂર્તકર્મ કરેલ ~કે ગૃહસ્થ અથવા અન્યતીથિકના નિત્ય બિના રહેતા કે ભીના ધારણ. કડછી. માપી યા આદિથી અપાતાં અશન-પાન-ખાદિમ-સ્વાદિમ ગ્રહણ કરે-કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. 7i62-774] જે સાધુ-સાધ્વી ચક્ષુદર્શન અથતું જોવાની અભિલાષાથી નીચે મુજબના દર્શનિય સ્થળો જોવાની વિચારણાકે સંકલ્પ કરે-કરાવે-અનુમોદે. લાકડાનું કોતરકામ, ચિત્રો, વસ્ત્રકમ લેપન-કમ દાંતની વસ્તુ, મણિની વસ્તુ, પત્થરકામ, ગુંથી વીંટી કે કંઈક ભરીને બનાવેલ વસ્તુ, સંયોજનાથી નિર્મિત, પાંદડા નિર્મિત કે કોરણી, - - કિલ્લા, તખ્તા, નાના કે મોટા જળાશય, નહેર, ઝરણો, વાવ. નાનુ કે મોટું તળાવ, વાવડી, સરોવર, જલ શ્રેણી કે એકમેકમાં જતી જલધારા, - - વાટિકા, વન, બગીચા, જંગલ, વનસમુહ કે પર્વતસમુહ, - - ગામ, નગર, નિગમ, ખેડા, કસબો, પલ્લી, દોણમુખ પાટણ, ખાણ, ધાન્ય ક્ષેત્ર કે સંનિવેસ; -- ગ્રામ, નગર યાવતુ સંનિવેશ નો કોઈ મહોત્સવ, મેળા વિશેષ - - ગ્રામ, નગર યાવતુ સંનિવેશનો ઘાત કે વિનાશ; - - ગ્રામ નગર યાવતુ સંનિવેશ નો પથ કે માર્ચ - - ગ્રામ, નગર યાવત્ સંનિવેશ નો ધ્રહ, - - અશ્વ, હાથી ઉંટ, ગાય, પાડા કે સુવર નું શિક્ષણ કે ક્રિડા સ્થળ, - - અવ, હાથી, ઉંટ, ગાય, પાડા કે સુવરનાં યુદ્ધો, - - ગાય, ઘોડા કે હાથીના મોટા સમુદાયો વાળા સ્થાનો, - - અભિષેક, કથા, માન-ઉન્માન-પ્રમાણ, મોટા આહતુ (ઠુમક) નૃત્ય-ગીત-વાજિંગ તેની- તલ- તાલ- ત્રુટિત- ધન મૃદંગ આદિના શબ્દો સંભળાતા હોય તેવા સ્થાનો, - - રાષ્ટ્રવિપ્લવ, રાષ્ટ્રઉપદ્રવ, પરસ્પર અન્તદ્વેષજનિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53