Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ 130 મિસીહ - 1161 તો પ્રાયશ્ચિત [૬૬૧-૬૬૨જે સાધુ-સાધ્વી અર્ધ યોજના (બે ગાઉ) કરતા વધુ દૂર પાત્ર ગ્રહણ કરવાની ઈચ્છાથી જાય. -- કે વિઘ્ન વાળો માર્ગ કે અન્ય કોઈ કારણે તેટલે દૂર થી લાવીને પાત્ર આપે ત્યારે ગ્રહણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [663-664] જે સાધુ- સાધ્વી ધર્મની નિન્દા (અવર્ણવાદ) કે, - - અધર્મની પ્રશંસા (ગુણગાન) કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતું. કિ૬૫-૭૧૭] જે સાધુ-સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થના પગ ને એક કે અનેક વખત પ્રમાર્જન કરે-કરાવે અનુમોદે (આ સૂત્રથી આરંભીને) - - - - એક ગામથી બીજે ગામ જતા એટલે કે વિચરણ કરતા જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થના મસ્તકને આવરણ કરે-કરાવે-અનુમોદેતો પ્રાયશ્ચિત નોંધ :- અહીં 65 થી 717 એમ કુલ- પ૩ સૂત્રો છે. જે ઉદેસાઃ 3 ના સૂત્ર 133 થી 185 મુજબ જણી- સમજી લેવા તાવત માત્ર એટલો જ કે આ પ૩ દોષનું સેવન અન્ય તીર્થિક કે ગૃહસ્થને આશ્રીને કર્યું. કરાવ્યું કે અનુમોઘુ હોય 718-723] જે સાધુ-સાધ્વી પોતાને કે, - - બીજને ડરાવે, - - વિસ્મીત કરાવે અથત આશ્ચર્ય પમાડે, - - વિપરીત રૂપે દેખાડે અથવા કહે જેમકે જીવને અજીવ કે અજીવ ને જીવ કહે. સાંજ ને સવારકે સવારને સાંજ કહે આ ઘેષ પોતે. સેવે. બીજા પાસે સેવરાવે કે સેવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. 724] જે સાધુ-સાધ્વી જિનપ્રણિત વસ્તુથી વિપરીત વસ્તુની પ્રશંસા કરેકરાવે- અનુમોદે. જેમકે સામે કોઈ અન્ય ધર્મી હોય તો તેના ધર્મની પ્રશંસા કરે વગેરે. 7i25] જે સાધુ-સાધ્વી બે વિરુદ્ધ રાજ્યો ની વચ્ચે પુનઃપુનઃ ગમનાગમન કરે-કરાવે-કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [72-733] જે સાધુ-સાધ્વી દિવસે ભોજન કરવાની નિંદા કરે, - - રાત્રિ ભોજનની પ્રશંસા કરે. - - દિવસે લાવેલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ રૂપ આહાર બીજે દિવસે કરે, - - દિવસે લાવેલ અશન- આદિ રાત્રે ખાય. -રાત્રે (સૂર્યોદય પૂર્વે લાવેલ અશનઆદિ દિવસે ખાય - - રાત્રે લાવેલ અશન-આદિ રાત્રે ખાય. - - આગાઢ કારણ સિવાય અશન-આદિ આહાર રાત્રે સંસ્થાપિત કરે એટલે રાખી મુકે, - - આ રીતે રાખેલ અશનાદિ-આહાર માંથી ત્વચા પ્રમાણ, ભસ્મ પ્રમાણ કે બિંદુ પ્રમાણ આહાર પણ તે ખાય- આમાંનો કોઈ દોષ સ્વયંકરે, અન્ય પાસે કરાવે કે કરનારને અનુમોદ [734] જે સાધુ-સાધ્વી, જ્યાં ભોજનમાં પહેલા માંસ કે મચ્છી અપાતી હોય પછી બીજુ ભોજન અપાતું હોય, જ્યાં માંસકે મચ્છી પકાવાતા હોય તે સ્થાન, ભોજન ગૃહમાંથી જે લવાતું હોય કે બીજે લઈ જવાતું હોય, વિવાહઆદિ માટે જે ભોજન તૈયાર થતું હોય, મૃત ભોજન, કે તેવા પ્રકારનું અન્ય ભોજન એક થી બીજે સ્થળે લઈ જવાતું જોઈને તેવા ભોજનની ઈચ્છાથી કે તૃષાથી અતિ ભોજનની અભિલાષાથી તે રાત્રિએ અન્યત્ર નિવાસ કરે એટલે કે શય્યાતરને બદલે બીજે સ્થાને રાત્રિ પસાર કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53