Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ 128 નિસીહ-૧૦૦૮ કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને વાડાસાં પરિફાઇ મનુષતિ પ્રાયશ્ચિત આવે. 0i8-11] જે સાધુ-સાધ્વી આચાયાદિક રત્નાધિકને અતિ કઠોર- - રૂક્ષ કર્કશ, - બંને પ્રકારના વચનો બોલે- બોલાવે. બોલનારની અનુમોદના કરે તો, * - અન્ય કોઈ પ્રકારની આશાતનો કરે- કરાવે અનુમોદે પ્રાયશ્ચિત્. [612-613 જે સાધુ-સાધ્વી અનંતકાય યુક્ત આહાર કરે. - -- આધાકર્મ (સાધુના માટે કરાયેલા આહાર) ખાય, ખવડાવે, ખાનારની અનુમોદના કરેતો પ્રાયશ્ચિ [14-15] જે સાધુ-સાધ્વી વર્તમાન કે ભવિષ્ય સંબંધિ નિમિત્ત કહે, કહેવડાવે. કહેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. [16-617] જે સાધુ-સાધ્વી (બીજાના શિષ્ય શિષ્યા) નું અપહરણ કરે, - - તેની બુદ્ધિ માં વ્યામોહ ઉત્પન્ન કરે અથતુ ભ્રમિત કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતું. 618-19] જે સાધુ-આચાર્ય. કે ઉપાધ્યાય (સાધ્વી આચાર્ય, ઉપાધ્યાય કે પ્રવર્તિની નું અપહરણ કરે (અન્ય સમુદાય કે ગચ્છમાં લઈ જાય), - - તેમની બુદ્ધિ માં વ્યામોહ- બ્રમણા ઉત્પન્ન કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [2] જે સાધુ-સાધ્વી બહિવસિ (અન્ય સમુદાય કે ગચ્છ માંથી આવેલ પ્રાઘુર્ણકો આવે ત્યારે તેના આગમનનું કારણ જાણ્યા વિના ત્રણ રાત્રિથી વધુ પોતાની વસતિ (ઉપાશ્રયમાં નિવાસ આપે- અપાવે- આપનારની અનુમોદના કરેતો પ્રાયશ્ચિત્. [21] જે સાધુ-સાધ્વી અન્ય અનુપશાંત કષાયી કે તે અંગેનું પ્રાયશ્ચિત ન કરનાર ને તેના કલહ શાંત કરવા કે પ્રાયશ્ચિતું કરવા ન કરવા વિષયે કંઈ પૂછીને કે પૃચ્છા કર્યા સિવાય ત્રણ રાત્રિથી વધારે સમય બાદ તેની સાથે આહાર કરેકરાવે અનુમોદે. [૨૨-૨પ જે સાધુ-સાધ્વી પ્રાયશ્ચિત્ ની વિપરીત પ્રરૂપણા કરે કે વિપરીત પ્રાયશ્ચિતું આપે જેમકે ઉઘાતિક ને અનુઘોતિક કહે - - આપે અનુદ્ઘતિકને ઉઘાતિક કહે, - - આપે તો પ્રાયશ્ચિતુ. | 26-37 જે સાધુ-સાધ્વી, અમુક સાધુ-સાધ્વી ઉદ્ઘાતિક, - - અનુદ્દઘાતિક, - - કે ઉભયપ્રકારે છે. અર્થાત્ તે ઉદ્ઘાતિક કે, - - અનુકૂદ્યાતિક પ્રાયશ્ચિતું વહન કરી રહયા છે તે સાંભળવા, જાણવા છતાં, - - તેનો સંકલ્પ અને, - - હેતુ સાંભળવા- જાણવા છતાં તેની સાથે આહાર કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [૩૮-૬૪૧]જે સાધુ-સાધ્વી સૂર્ય ઉગ્યા બાદ અને અસ્ત થયા પહેલાં આહાર-વિહાર આદિ ક્રિયા કરવાના સંકલ્પ વાળો હોય, ધૃતિ અને બળથી સમર્થ હોય , - - અથવા ન હોય તો પણ જો સૂર્યોદય કે સૂર્યાસ્ત થયો જાણે, - - સંશય વાળો. થાય. - થતો હોય ત્યારે ભોજન કરે-કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્, તેમજ જો એમ જાણે કે સૂર્ય ઉગ્યો નથી અથવા અસ્ત થઈ ગયો છે ત્યારે મુખમાં- હાથમાં કે પાત્રમાં જે અશનાદિ વિદ્યમાન હોય તેનો ત્યાગ કરે, મુખ-હાથ-પાત્રની શુદ્ધિ કરે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53