Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ 12 નિસીહ-૮પ૭૯ સેવરાવે કે તેને તે દોષ સેવનારની અનુમોદના કરે તો ચાતુમાસિક પરિહારસ્થાન અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ આવે જેને “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિતું પણ કહે છે. આઠમા ઉદેશાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (ઉદ્દેશો-૯) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેશામાં પ૮૦ થી 07 એટલે કે 28 સૂત્રો છે. એમાંના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને લિવું પરિહારજ્ઞા અનુયાતિ' કે જે “ગુરુ ચૌમાસી" નામે પણ ઓળખાય છે તે પ્રાયશ્ચિતું આવે. પિ૮૦૫૮૪] જે સાધુ સાધ્વી રાજપિંડ (રાજાને ત્યાંથી અશન-આદિ ) ગ્રહણ કરે,-- ખાયરાજા ના અંતઃપુરમાં જાય. -- અંતઃપુર રક્ષિકા ને એમ કહે કે “હે આયુષ્યમતિ ! રાજ અંતઃપુર રક્ષિકા ! અમને રાજાના અંતઃપુરમાં ગમન-આગમન કરવાનું કલ્પતું નથી. તું આ પાત્ર લઈને રાજાના અંતઃપુરમાંથી અશન-પાન- ખાદિમ-સ્વાદિમ કાઢીને લાવ અને મને આપ (એ રીતે અંતઃપુર માંથી આહાર મંગાવે), -- કોઈ સાધુ-સાધ્વી કદાચ એવું ન કહે, પણ અન્તપુરરક્ષિકા એમ કહે કે, “હે આયુષ્યમાનું શ્રમણ ! તમને રાજાના અંતઃપુરમાં આવાગમન કલ્પતું નથી તો તમારું આધાર ગ્રહણ કરવાનું આ પાત્ર મને આપો હું અંતઃપુર માંથી અશનઆદિ આહાર તમારી પાસે લાવીને તમને આપુ. "જે તે સાધુ-સાધ્વી તેનું આ વચન સ્વીકારે આ કહ્યા તે મુજબના કોઈ દોષ તે સેવે- સેવરાવે કે સેવનારની અનુમોદના કરે. પિ૮૬] જે સાધુ-સાધ્વી- રાજા, ક્ષત્રિય, શુદ્ધવંશીય ક્રમથી રાજ્યાભિષેક પામેલા હોય તે રાજા આદિના દ્વારપાળ, પશુ, નોકર, બલી, ક્રિતક (વેચાતું લાવેલ), અશ્વ, હાથી, મુસાફરી, દુર્ભિક્ષ, દુકાળ, ભિક્ષુ, ગ્લાન, અતિવૃષ્ટિ પીડિત, મહેમાન આ બધા માટે તૈયાર કરાયેલ કે રખાયેલ ભોજન ગ્રહણ કરે- કરાવે કે કરનારને અનુમોદે. પ૮૭-૫૮૮ી જે સાધુ સાધ્વી રાજા વગેરેના નગર પ્રવેશ કે ક્રીડાદિ મહોત્સવ માટે ના નિર્ગમન અવસરે સવલિંકારવિભુષિત રાણી વગેરે તેને જોવાની. ઈચ્છાથી એક ડગલું પણ ચાલવાનો વિચાર માત્ર કરે- કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [58] જે સાધુ-સાધ્વી રાજા વગેરેના મૃગયા (શીકાર), માછલા પકડવા, શરીર (બીજો અર્થ મગ વગેરેની ફલી) ખાવાને જે- તે ક્ષેત્રમાં જવા માટે જતા હોય ત્યારે રસ્તામાં ખાવા માટે લીધેલ આહાર ગ્રહણ કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્. ઉપ૯] જે સાધુ-સાધ્વી રાજા વગેરેના અન્ય અશન આદિ આહાર માંથી કોઈપણ એક શરીરપુષ્ટિકારક, મનગમતી વસ્તુ જોઈને તેની જે પર્ષદા (સભા) ઉઠી ન હોય (એટલે કે પુરી થઈ ન હોય), એક પણ માણસ ત્યાંથી નીકળેલ ન હોય, બધાં ત્યાંથી ચાલ્યા ગયા ન હોય તેના અશનઆદિ આહાર ગ્રહણ કરે- કરાવે- અનુમોદ તો પ્રાયશ્ચિતુ, બીજી વાત એ પણ જાણવી કે રાજા વગેરે કયાં નિવાસ કરે છે. તે સંબંધે જે સાધુ-સાધ્વી જ્યાં રાજાનો નિવાસ હોય) તેની નજીકના ઘર, પ્રદેશ, નજીકની શુદ્ધ ભૂમિમાં વિહાર. સ્વાધ્યાય, આહાર, મળ-મૂત્ર પરિષ્ઠાપન, સપુરુષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53