Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ ઉદેસો-૯ સૂત્ર–પ૯૦ ન આચરે તેવું કોઈ કૃત્ય, અશ્લિલકૃત્ય. સાધુપુરુષને યોગ્ય નહીં તેવી કથા કહેઆમાનું કોઈ આચરણ પોતે કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિતુ. પ૯૧-૫૯૬] જે સાધુ-સાધ્વી રાજ વગેરેને બીજા રાજાદિ પર વિજય મેળવવા જતા હોય. - પાછા આવતા હોય -- નદી યાત્રાર્થે જતા પાછા આવતા હોય, - - ગિરિયાત્રાર્થે જતા હોય, - - પાછા આવતા હોય તે સમયે અશન-પાન-સ્વાદિમ ગ્રહણ કરવા જાય- મોકલે કે જનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. પિ૯૭] જે સાધુ-સાધ્વી રાજા વગેરેના મહાઅભિષેક અવસરે ત્યાં પ્રવેશે કે બહારનીકળે, તેમ બીજા પાસે કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. પ૯૮] રાજા, ગ્રામપતિ, શુદ્ધવંશીય, કુલ પરંપરાથી અભિષેક પામેલ (રાજા વગેરે) ની ચંપા, મથુરા, વાણારસી, સાવત્થી, સાકેત, કાંડિલ્ય, કૌશામ્બી, મિથિલા, હસ્તિનાપુર, રાજગૃહી એ દસ મોટી રાજધાની) કહેવાય છે. જ્યાં અભિષેક થાય છે તે રાજધાની કહેવાય છે- ગણાય છે. પ્રસિદ્ધ છે. ત્યાં એક મહિનામાં બે-ત્રણ વખત જે સાધુ સાધ્વી જાય કે ત્યાંથી બહાર નીકળે, બીજાને તેમ કરવા પ્રેરે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. પિ૯૯-૬૦૭] જે સાધુ-સાધ્વી, રાજા વગેરેના અશન આદિ આહાર કે જે બીજાના નિમિત્તે જેમકે- ક્ષત્રિય. રાજા, ખંડીયારાજા, રાજસેવક, રાજવંશજ માટે કરાયેલા હોય તે ગ્રહણ કરે. (એ જ રીતે) - - રાજા વગેરેના, નર્તક, કચ્છક (રજ્જનતંક), જલનર્તક, મલ્લ, ભાંડ, કથાકાર, કુદક, યશોગાથક, ખેલક, છત્રધારક, - અશ્વ, હસ્તિ, પાડા, બળદ, સિંહ, વાઘ, બકરા, મૃગ, કુતરા, શુકર, સૂવર, ચકલા, કુકડા, વાંદરા, તિતર, વર્તક, લાવક, ચીલ્લ, હંસ, મોર, પોપટ (વગેરે) ને પોષવા માટે બનાવેલ, - * અશ્વ કે હસ્તિમર્દક, અશ્વ કે હસ્તિના પરિમાર્જક, - - અશ્વ કે હસ્તિ આરોહક, - - સચિવાદિ, પગચંપીકરનાર, માલીશકત, ઉદ્વર્તક, માર્જનકર્તા, ગંડક, છત્ર ધારક, ચામર ધારક, આભરણ ભાંડના ધારક, મંજુષાધારક, દીપિકાધારક, ધનુર્ધારક, શસ્ત્રધારક, ભાલાધારક, અંકુશધારક,- - ખસી કરાયેલ અન્તપુરક્ષીક, દ્વારપાળ, દંડરક્ષક, - - કુન્જ, કિરાતિય, વામન, વક્રાયી. બર્બર, બકુશિક, વાવનિક, પલ્હવિક, ઈસિનિક, લાસિક, લકુશિક, સિંહાલી, પુલિંદિ, મુરંડી, પફકણી, ભિલ્લ, પારસી (સંક્ષેપમાં કહીએ તો કિરાત થી માંડિને પારસ દેશમાં ઉત્પન્ન થયેલા આ બધા રાજસેવક) - ઉપર કહયા મુજબના કોઈપણ માટે તૈયાર કરાયેલ અશન-પાન-ખાદિમસ્વાદિમ ને કોઈ સાધુ-સાધ્વી ગ્રહણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતું. એ પ્રમાણે ઉદ્દેશા- 9 માં કહયા મુજબનું કોઈપણ કત્ય કરે-કરાવે- કરતાને અનુમોદે તો “ચાતુમસિક પરિહારસ્થાન અનુઘાતિક” પ્રાયશ્ચિત્ આવે. જેને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિતું પણ કહે છે. નવમા ઉદેશાની મુનિ દીપ રન સાગરે કરેલ ગુર્જર-છાયાં પૂર્ણ (ઉદ્દેશો-૧૦) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેશામાં 608 થી 654 એ રીતે 47 સૂત્રો છે. એમાંના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53