Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ 124 નિસીહ- 7548 બગીચા, ગૃહસ્થના ઘેર કે તાપસ-આશ્રમ માં. - - પોતાના ખોળામાં કે પલંગમાં (સંક્ષેપમાં કહીએ તો પૃથ્વી-અપુ. વનસ્પતિ અને ત્રસ કાયની વિરાધના જ્યાં સંભવ છે તેવા ઉપર કહેલા સ્થાનોમાં બેસાડે કે સુવાડીને પડખાં ફેરવે,- - અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ આહાર કરે- કરાવે. આ સર્વ ક્રિયા પોતે કરે- કરાવે- અનુમોદે [૫૪૮-પપ૦] જે સાધુ મૈથુનની ઈચ્છાથી સ્ત્રીની (સાધ્વી-પુરુષની) કોઈ પ્રકારની ચિકિત્સા કરે, - - અમનોજ્ઞએવા યુગલો (અશુચિપુદગલો) શરીરમાંથી બહાર કાઢે અર્થાત્ શરીરશુદ્ધિ કરે. * * મનોજ્ઞ પુદગલો શરીર ઉપર ફેકે અથવું શરીર સુગંધી કરે કે શોભા વધારે આવું તે પોતે કરે- કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [પપ૧-પપ૩] જે સાધુ (સાધ્વી) મૈથુન સેવનની ઈચ્છાથી કોઈ પશુ કે પક્ષી ના પગ, પાંખ, પૂછડું કે માથું પકડીને તેને હલાવે- સંચાલન કરે, - - ગુપ્તાંગમાં લાકડું, વાંસની સળી, આંગળી કે ધાતુની શલાકા નો પ્રવેશ કરાવીને હલાવે-સંચાલન કરે. * - પશુ-પક્ષીમાં સ્ત્રી કે પુરુષ) ની કલ્પના કરીને તેને આલિંગન કરે, દઢતાથી આલિંગે, સર્વત્ર ચુંબન કરે- કરાવે- કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિતુ. પિપ૪-૫૫૯] જે સાધુ સ્ત્રી સાથે (સાધ્વી-પુરુષ સાથે) મૈથુન સેવનની ઈચ્છાથી અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂ૫ ચતુર્વિધ આહાર,- - વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, - સૂત્રાર્થ. - - (આ ત્રણમાંનુ કંઈપણ) આપે અથવા ગ્રહણ કરે- (સ્વયં કરે, અન્ય પાસે કરાવે કે કરનારને અનુમોદ) તો પ્રાયશ્ચિત. પડo] જે સાધુ સ્ત્રી સાથે (સાધ્વી-પુરુષ સાથે) મૈથુનની ઈચ્છાથી કોઈપણ ઈન્દ્રિયનો આકાર બનાવે, ચિત્ર બનાવે કે હાથ વગેરેથી તેવી કામ ચેષ્ટા કરે- કરાવેઅનુમોદે તો પ્રાયશ્ચિતુ એ પ્રમાણે ઉદેસા-૩માં કહેવાયા મુજબના કોઈપણ એક કે વધુ દોષ નું સેવન કરેકરાવે અનુમોદે તો તે સાધુ-સાધ્વી ને “ચાતુમાસિક પરિહાર સ્થાન અનુદ્દઘાતિક" નામનું પ્રાયશ્ચિત્ આવે જે “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિત્ તરીકે પણ ઓળખાય છે. સાતમાં ઉદ્દેશાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર-છાયા પૂર્ણ (ઉદેસો-૮) ‘નિસીહ સુત્રના આ ઉદ્દેસામાં પ૬૧ થી 579 એ રીતે કુલ-૧૯ સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને શામણિ હvi નાતિય નામક પ્રાયશ્ચિત્ આવે છે. જે “ગુરુ ચૌમાસી’ પ્રાયશ્ચિત્ તરીકે પણ ઓળખાય છે. [પ૧-૫૬૯] ધર્મશાળા, બગીચા, ગૃહસ્થ ના ઘેર કે તાપસ આશ્રમમાં, - - ઉદ્યાન માં, ઉદ્યાનગૃહમાં, રાજાના નિર્ગમન માર્ગમાં, નિર્ગમનમાર્ગે રહેલ ઘરમાં, * * ગામ કે નગરના કોઈ એક ભાગ જેને “અટ્ટાલિકા” કહે છે ત્યાં, અટ્ટાલિકાના કોઈ ઘરમાં, “ચરિકા" એટલે કોઈ માર્ગ વિશેષ, નગરદ્વારે, નગર દ્વારના અગ્રભાગે,- - - પાણીમાં પાણી વહેવાના માર્ગમાં, પાણી લાવવાના રસ્તે, પાણી વહેવાના નિકટ પ્રદેશકિનારે, જળાશયમાં, - -- શૂન્ય ગૃહ ભગ્નગૃહ, ભગ્નશાળા ભોયરું કે કોષ્ઠાગારમાં, -- તૃણ શાળા, તૃણગૃહ, તુષશાળ, તુષગૃહ, ભુસા-શાળા, કે ભુસા ગૃહમાં, - - વાહનશાળા, વાહનગૃહ, અશ્વશાળા, કે અશ્વગૃહમાં,- - હાટશાળા-વખાર, હાટગૃહ-દુકાન પરિયાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53