Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ ઉદ્દેશો–દ, સૂત્ર-૪૬૯ 123 પ્રાયશ્ચિત્ આવે જેને “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિત્ નામથી પણ ઓળખાવાય છે. છઠ્ઠા ઉદેશાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા' પૂર્ણ ઉદ્દેશો.) નિસીહ સૂત્રના આ ઉદેસામાં 470 થી પ૦૦ એ રીતે કુલ- 91 સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને ચાલવું પરિહાનાં કુતિ નામક પ્રાયશ્ચિત્ આવે છે. આ પ્રાયશ્ચિત્ નું અપર નામ “ગુરુ ચૌમાસી' પ્રાયશ્ચિત્. છે. [470-481] જે સાધુ-(સ્ત્રી સાથે), સાધ્વી (પુરુષ સાથે) મૈથુન સેવનની ઈચ્છાથી તૃણ, મુંજ (એકપ્રકારનું તૃણ), વેલ, મદનપુષ્પ, મયુર આદિના પિચ્છા, હાથી આદિના દાંત, શીંગડા, શંખ, હાડકા, લાકડાં, પાંદડા, ફૂલ, ફળ, બીજ, હરિત-વનસ્પતિની માળા કરે, લોઢું, તાંબુ, જસતુ, સીસું, રજત, સુવર્ણના કોઈ આકાર વિશેષ.. હાર, અદ્ધહાર એકસરો હાર, સોનાના-હાથી દાંતનારત્નનો-કર્કેતન ના કડા, હાથનું આભરણ, બાજુ બંધ, કુંડલ, પટ્ટા, મુગટ, ઝુમખાં, સોનાનુંસૂત્ર. - મૃગચર્મ ઉનનું કંબલ, કોયરદેશનું કોઈ વસ્ત્ર વિશેષ, કે આ ત્રણમાંના કોઈનું આચ્છાદન, શ્વેત, કૃષ્ણ, નીલ, શ્યામ, મહાશ્યામ એ ચારમાંના કોઈ મૃગના ચામડાનું વસ્ત્ર, ઊંટના ચામડાનું વસ્ત્ર કે પ્રાવરણ, વાઘચિત્તો-વાનર-ના ચામડાનું વસ્ત્ર, શ્લેષ્ણ કે સ્નિગ્ધ કોમળ વસ્ત્ર, કપાસ વસ્ત્ર પટલ, ચીની વસ્ત્ર, રેશમી વસ્ત્ર, સોનેરી-સોના જડિત કે સોના વડે ચીતરેલ વસ્ત્ર, અલંકારયુક્તઅલંકાર ચિત્રિત કે વિવિધ અલંકારોથી ભરેલ વસ્ત્ર... સંક્ષેપમાં કહીએતો કોઈપણ પ્રકારની માળા, કડા, આભુષણ કે વસ્ત્રો બનાવે. -- રાખે -- પહેરે કે ઉપભોગ કરેબીજા પાસે આ બધું કરાવે કે આવું કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું | [482) જે સાધુ મૈથુનની ઈચ્છાથી સ્ત્રીની કોઈપણ ઈન્દ્રિય, હૃદયપ્રદેશ, ઉદર (નાભીયુક્ત) પ્રદેશ, સ્તનનું સંચાલન કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્ [૪૮૩-પ૩પ જે સાધુ-સાધ્વી મૈથુનની ઈચ્છાથી અન્યોન્ય-પરસ્પરના પગને એક વખત કે અનેક વખત પ્રમાર્જ. (આ સૂત્ર થી આરંભીને) જે સાધુ-સાધ્વી એકગામથી બીજે ગામ વિચરતા મૈથુન ની ઈચ્છાથી એકબીજાના મસ્તક ને આવરણ આચ્છાદન કરે. (નોંધઃ- અહીં 483 થી પ૩પ એ પ૩ સૂત્રો ત્રીજા ઉદ્દેશામાં આપેલ સૂત્ર-૧૩૩ થી 185 મુજબના જ છે. તેથી આ પ૩- સૂત્રો નું વિવરણ ઉદ્દેશા-૩ મુજબ જાણી-સમજી લેવું. વધારામાં માત્ર એટલું મૈથુનની ઈચ્છા થી આ સર્વે ક્રિયા “પરસ્પર કરાયેલી” સમજવી. પિ૩૬-૫૪૭] જે સાધુ મૈથુન સેવનની ઈચ્છાથી કોઈ સ્ત્રીને (સાધ્વી હોય તો પુરુષને) સચિત્ત ભૂમિ ઉપર, - - જેમાં ઘણા નામના લાકડાને ખાનારા જીવ વિશેષનું રહેઠાણ હોય, જીવાકુલ પીઠફલક- પાટીયું હોય, કીડી વગેરે જીવયુક્ત સ્થાન, સાચિત્ત બીજવાળાસ્થાન, હરિતકાયયુકત સ્થાન, સૂક્ષ્મ હિમકણ વાળા સ્થાન, ગર્દભાકાર કીટક ના રહેઠાણ હોય, અનન્તકાય એવી ફુગ હોય, ભીની માટી હોય કે જાળું બનાવનાર મક્કા-કરોડીયા હોય એટલે કે ઘુણ આદિ રહેતા હોય તેવા સ્થાનોમાં,- - ધર્મશાળા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53