Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ ઉદ્દેસી–૫, સૂત્ર–૩૪૮ 121 કરે રાખે), -- ઉપભોગ કરે (વાપરે) આ કાર્ય કરે- કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. ૩િ૪૯-૩પ૦] જે સાધુ- સાધ્વી નવા વસેલા ગામ, નગર, ખેડ, કમ્બડ, મંડલ, દ્રોણમુખ, પટ્ટણ, આશ્રમ, ઘર, નિગમ, શહેર, રાજાધાની, કે સંનિવેશમાં, - - લોઢા, તાંબા, જસત, સીસા, ચાંદી, સોના, રત્નની ખાણમાં પ્રવેશ કરીને અશન-પાન-ખાદિમ-સ્વદિમ ગ્રહણ કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત. (નવા પ્રામાદિમાં સાધુ- સાધ્વી પ્રવેશ કરે ત્યારે લોકો મંગલભૂત માને, ભાવોલ્લાસ વધે તો નિમિત્તાર્દોિ દોષયુક્ત આહાર તૈયાર કરે, અમંગલ માને તે ત્યાં નિવાસ ન કરે તો અંતરાય થાય. વળી નવી વસતિમાં સચિત્ત પૃથ્વી. અપકાયવનસ્પતિકાયાદિ વિરાધનાનો સંભવ રહે ખાણ વગેરે સચિત્ત હોય તેથી સંયમ ની અને પડવાથી આત્મવિરાધના સંભવ બને. ૩િપ૧-૩૭૪ો જે સાધુ સાધ્વી મુખ, દાંત હોઠ, નાક- - બગલ - હાથ, - - નખ, - -પાંદડુ, - - પુષ્પ, -- ફળ, - - બીજ-- હરીત- વનસ્પતિ વડે વીણા (એક પ્રકારનું વાજિંત્રો બનાવે એટલે કે તેવા પ્રકારનો આકાર કરે, -- મુખ આદિ દ્વારા વીણા જેવા પ્રકારના શબ્દો કરે- કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. 3i75-377 જે સાધુ-સાધ્વી દેશિક (સાધુના નિમિત્તે બનેલી) - - સપ્રાભૃતિક સાધુ ને માટે સમયાનુસાર પરિવર્તન કરીને બનાવેલી) - - સપરિકમ લિંપણ, ગુંપણ, રંગન આદિ પરિકર્મ કરીને બનાવેલી) શધ્ય અર્થાત્ વસતિ કે સ્થાનક માં પ્રવેશ કરે- કરાવે- કે અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [378] જે સાધુ-સાધ્વી સંભોગ પ્રત્યયિક ક્રિયા નથી” અથતું એક માંડલીમાં સાથે બેસી આહારાદિ ક્રિયા જેમાં થતી હોય તે સાંભોગિક ક્રિયા કહેવાય, “જે સાંભોગિક હોય તેના સાથે માંડલી આદિ વ્યવહાર ન કરવા અને અસાંભોગિક સાથે વ્યવહાર કરવો એમાં કોઈ દોષ નથી” એવું બોલે-બોલાવે- બોલનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [379-381] સાધુ-સાધ્વી અખંડ, દઢ, લાંબાકાળ સુધી ચાલે તેવા ટકાઉ અને ઉપયોગમાં આવી શકે તેવા તુંબડા, લાકડાં કે માટીના પાત્રાને ભાંગીનાખી કે ટુકડા કરી નાંખી પરઠવી દે - * વસ્ત્ર, કંબલ કે પાદ પ્રોછનક (રજોહરણ) ના ટુકડા કરી લીરા કરી ને પરઠવી દે, - - દાંડો, દાંડી, વાંસની સળી વગેરે ના ભાંગીને ટુકડા કરીને પાઠવે- પરઠવાવે- પાઠવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. 382-392] જે સાધુ-સાધ્વી રજોહરણ 32 અંગુલ પ્રમાણ કરતા મોટું ધારણ. કરે.. તેની દશી નાની બનાવે, દડાની જેમ ગોળ ગોળ બાંધે- અવિધિએ બાંધે.- - ઓધારીયા- નિશથીયારૂપ બે વસ્ત્રને એક જ દોરી વડે બાંધે, - -ત્રણ કરતા વધુ બંધને બાંધે, - - અનિવૃષ્ટ અર્થાત્ અનેકમાલિક નું રજોહરણ હોવા છતાં તેમાંના કોઈ એક માલિક આપે તો પણ તેને ધારણ કરે. . પોતાનાથી (સાડાત્રણ હાથ કરતાં પણ) દૂર રાખે,- - ૨હરણ ઉપર બેસે, - - તેના ઉપર માથું રાખી સુવે. - - તેના ઉપર સુતા પડખાં ફેરવે. આમાંનો કોઈ દોષ પોતે કરે, કરાવે કરનારની અનુમોદના કરે તો. પ્રાયશ્ચિતુ. એ પ્રમાણે આ ઉદેશા- 5 -દશર્વિલા દોષમાંનો કોઈપણ દોષ સ્વયં સેવે. બીજા પાસે સેવરાવે કે સેવનારની અનુમોદના કરે તો તેને માસિક પરિહાર સ્થાન Jain Education International For p For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53