Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ 116 નિસીહ–૩/૧૩૮ શોભા વધારવા) એક કે વધુ વખત પ્રમાર્જેસાફ કરે... પગચંપી કે માલીશ કરે, તેલ, ઘી, માખણ કે ચરબી વડે મર્દન કરેલોધ્ર (નામનું એકદ્રવ્ય), કલ્ક (અનેક દ્રવ્ય મિશ્રિત દ્રવ્ય), ચૂર્ણ (સુગંધી દ્રવ્ય), વર્ણ (અબીલ આદિ દ્રવ્ય). કમળ ચૂર્ણ, એ દ્રવ્યો. વડે મર્દન કરે. અચિત કરાયેલ ઠંડા કે ગરમ પાણી વડે પ્રક્ષાલન કરે પહેલા કોઈ દ્રવ્યથી લિંપી સુકવવા ફુકમારે કે રંગે આ કર્યો કરે, કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતું. ૧૩૯-૧જો જે સાધુ કે સાધ્વી પોતાની કાયા-એટલે કે શરીર ને એક કે વધુ વખત પ્રમાર્જી, માલીશ કરે, મર્દન કરે, પ્રક્ષાલન કરે. રંગે (આ બધું સૂત્ર 133-138 માફક સમજી લેવું...તો પ્રાયશ્ચિતુ. [૧૪૫-૧૫૦]જે સાધુ સાધ્વી પોતાના વ્રણ જેવા કે કોઢ, દાદર, ખુજલી, ગંડમાલ, લાગવા કે પડવાથી થયેલા ઘા વગેરેનું સૂત્ર ૧૩૩થી 138 માં જણાવ્યા મુજબ) પ્રમાર્જન મર્દન, પ્રક્ષાલન, રંગવું, માલીશ આદિ કરે-કરાવે અનુમોદે. [૧૫૧-૧૫જે સાધુ સાધ્વી પોતાના શરીરમાં રહેલા ગુમડા, ફોડલા, મસા, ભગંદર આદિ ઘણો કોઈ તિર્ણ શસ્ત્ર વડે એક કે અનેક વાર છે, છેદીને પરૂ લોહી કાઢે કે વિશુદ્ધિ-સફાઈ કરે,.. લોહી કે પરૂ નીકળ્યા પછી અચિત એવા શીતકે ઉષ્ણ જળથી એક કે અનેક વાર પ્રક્ષાલન કરે... એ રીતે પ્રક્ષાલન કર્યા પછી એક કે અનેક વાર તેના ઉપર લેપ કે મલમ કરે તે કર્યા પછી તેલ, ઘી માખણ કે ચરબીથી એક કે અનેક વાર મર્દન કરે. . તે કયાં પછી કોઈ પણ જાતના ધૂપ વડે ત્યાં ધૂપ કરે કે સુગંધિત કરે.આમાંનો કોઈપણ દોષ પોતે સેવે, બીજા પાસે સેવરાવે કે સેવનારની અનુમોદના કરે [117] જે સાધુ-સાધ્વી પોતાની ગુદામાં કે નાભિમાં રહેલા શુદ્ર કે નાના જીવોકૃમિ વગેરેને આંગળી નાખી નાખીને બહાર કાઢે, કઢાવે કે કાઢનારની અનુમોદના કરે. [158] જે સાધુ સાધ્વી પોતાના વધેલા નખના અગ્ર ભાગને કાપે, શોભા વધારવા સંસ્કાર કરે- કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [159-163 જે સાધુ સાધ્વી પોતાના વધેલા એવા-જાંઘના,–ગુહ્યભાગના, રોમરાજિના,.. બગલના, દાઢી મુછ વગેરેના વાળ કાપે. કપાવે- કાપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. 164-16) જે સાધુ-સાધ્વી પોતાના દાંત એકવાર કે અનેકવાર (મીઠું-ક્ષાર વગેરેથી) ઘસે...ધુ. મોઢાના વાયુ વડે ફૂંક મારીને કે રંગવાના દ્રવ્યથી રંગે આ કાર્ય કરે-કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [163-172] જે સાધુ-સાધ્વી પોતાના હોઠ એક વાર કે અનેકવાર પ્રમાર્જધોવે. પરિમર્દન કરે, તેલ ઘી, ચરબી કે માખણ થી મર્દન-માલીશ કરે, લોધ્ર (નામક દ્રવ્ય, કલ્ક (અનેક દ્રવ્યમિશ્રિત દ્રવ્ય વિશેષ), ચૂર્ણ (સુગંધી દ્રવ્ય) વર્ણ (અબિલ આદિ દ્રવ્ય) કે પા ચૂર્ણ થી મર્દન કરે, અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણી થી ધુવે....રંગે આ કાર્યો કરે- કરાવે કે અનુમોદ તો પ્રાયશ્ચિત. [173-174] જે સાધુ સાધ્વી પોતાના લાંબા વધેલા મયૂ-મૂંછના વાળ આંખની પાપણના વાળ, કાપે, શોભા વધારવા ગોઠવે, બીજા પાસે તેમ કરાવે કે તેમ કરનારની અનુમોદન કરે તો પ્રાયશ્ચિતુ. [175-180] જે સાધુ-સાધ્વી પોતાની આંખને એકવાર કે અનેકવાર (સત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53