Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ ઉદ્દેશો–૩, સૂત્ર–૧૮૦ 117 167 થી 172 માં હોઠને વિશે જણાવ્યું તે રીતે ધોવે. .. પરિમર્દન કરે...માલીશ કરે...મર્દન કરે.....પ્રક્ષાલે, રંગે આ કાય પોતે કરે-કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [181-182ii જે સાધુ-સાધ્વી પોતાના લાંબા વધેલા. કમરના વાળ... પડખાના વાળ કપાવે કે શોભા વધારવા ગોઠવે. બીજા પાસે તેમ કરાવે કે અનુમોદ, [183 જે સાધુ- સાધ્વી પોતાના આંખ, કાન, દાંત, નખ નો મેલ કાઢે કે મેલ કાઢીને શોભા વધારે, આવું બીજ પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે [184] જે સાધુ-સાધ્વી પોતાના શરીરનો પરસેવો, મેલ, પરસેવા અને ધૂળથી ખરડાયેલા મેલના થરો, કે લોહીના ભીંગડા વગેરે રૂપ કોઈપણ મેલ ને કાઢે કે વિશુદ્ધ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. ૧૮પી જે સાધુ-સાધ્વી એક ગામથી બીજે ગામ વિહાર કરતા પોતાના માથાને ઢાંકે-આવરણ થી આચ્છદિત કરે -કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [18] જે સાધુ-સાધ્વી શણ-ઉન-સુતર તેવા પદાર્થ માંથી વશીકરણ નો દિોરો બનાવે-બનાવડાવે કે બનાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. ૧૮૭-૧૯૫જે સાધુ-સાધ્વી ઘરમાં, ઘરના- મોઢા આગળ, પ્રવેશ દ્વારે, અંતર દ્વારે, અગ્રભાગ, આંગણામાં કે મુત્ર-વિષ્ઠા નિવારણ સ્થાન [બાથરૂમ-સંડાસ) માં, - મૃતકગૃહ (રમશાન) માં, મડદું સળગાવ્યા પછી એકઠી થયેલ રાખના સ્થાને રમશાન નજીક મૃતકને થોડી વાર રખાય તે સ્થાને, મડદુ સળગાવવાને સ્થાને કરાયેલી દેરી ને સ્થાને, મૃતક દહન સ્થાને કે મૃતકના હાડકા વગેરે જ્યાં નખાતા હોય ત્યાં... અંગારક્ષાર-ગાત્ર રોગાક્રાન્તપશુના તે- તે અવયવો)- તુસ (નીભાડો) કે ભુસુ-સળગાવવાની જગ્યાએ... કીચડ, કાદવ કે નીલ-ફલ-હોય તે સ્થાને .. નવનિર્મિત એવી ગમાણ, માટીની ખાણ, કે હળ ચલાવેલી ભૂમિમાં,-- ઉદુમ્બર, ન્યગ્રોધ કે પીપળાના વૃક્ષ ના ફળને પડવાના સ્થાનમાં...શેરડી, ચોખા, કસુંબો. કે કપાસના વનમાં,... ડાગ, (વનસ્પતિનું નામ છે), મૂળા, કોથમીર, જીરૂ, દમનક (વનસ્પતિ) કે મરક (વનસ્પતિ) રાખવાના સ્થાને.. અશોક, સપ્તવર્ણ, ચંપક કે આંબાના વનમાં, આ કે આવા કોઈપણ પ્રકારના પાંદડા. વાળા, પુષ્પ-ફળ-છાયા વાળા વૃક્ષોના સમૂહ હોય તે સ્થાનમાં ઉક્ત તમામ સ્થાનમાંથી કોઈપણ સ્થાને મળ-મૂત્ર પાઠવે-પરઠવાવે- પરઠવનારની અનુમોદના કરે તો. ૧૯૬જે સાધુ-સાધ્વી દિવસે, રાત્રે કે વિકાલે-સંધ્યા સમયે મળ-મૂત્ર સ્થાપન કરીને સૂર્યોદય પહેલાં પરઠવે, પરઠવાવે કે પરઠવનારની અનુમોદના કરે આ ઉદ્દેશામાં કહયા મુજબના કોઈ પણ દોષ ત્રિવિધે સેવે તો તે માસિક પરિહારસ્થાન ઉદ્યાતિક પ્રાયશ્ચિત આવે જેને લઘુમાસિક પ્રાયશ્ચિતુ. પણ કહે છે. ઉદ્દેશા-૩-ની મુનિ દીપરત્ની સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ થઈ. (ઉદ્દેશો-૪) નિસીહ” સૂત્રના આ ચોથા ઉદ્દેશામાં 197 થી 313 એ રીતે કુલ 117 સૂત્રો છે. જેમાં દર્શાવેલ કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને સર્વ પરહાર ૩થતિર્થ નામનું પ્રાયશ્ચિત્ આવે છે. જેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ પણ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53