Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ 113 ઉદ્દેસો-૨, સૂત્ર-૮૯ પારકા- પરજન થી..વસતિ, શ્રાવકસંઘઆદિની મુખ્ય વ્યક્તિ થી- - શરીર આદિથી બળવાન થી, . વાચાળ, દાનનું ફળ વગેરે દેખાડી કંઈ મેળવી શકે તેવા વ્યક્તિથી ગવેષિત અથવું, પ્રાપ્ત કરાયેલ પાત્ર ગ્રહણ કરે-રાખે- ધારણ કરે અન્ય પાસે કરાવે કે કરનારની અનમોદના કરે તો પ્રાયશ્ચિતું (સ્વયં ગષણા કરીને નિર્દોષ અને કહ્યું તેવા પાત્ર ધારણ કરવા.) [9094] જે સાધુ-સાધ્વી નિત્ય- હંમેશાં અગ્રપિંડ અથત ભોજન પહેલાં અલગ કઢાયેલ કે મુખ્ય એવું.. એક જ ઘેરથી પૂર્ણ અથતું બધું જ, વાસણ, થાળી વગેરે માંથી અડધા કે ત્રીજા-ચોથા ભાગનું દાન માટે કઢાયેલા ભાગનું.. છઠ્ઠા ભાગનું પિંડ અર્થાત્ આહાર કે ભોજન લે એટલે કે ઉપભોગ કરે, કરાવે કે ઉપભોગ. કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત.. (આમ કરવામાં નિયંત્રણા, બીજાને આહારમાં અંતરાય, રાગ આજ્ઞાભંગ આદિ દોષ સંભવે છે.) 9i5] જે સાધુ સાધ્વી (અકારણ માસકલ્પ આદિ શાસ્ત્રીય મયદાનો ભંગ કરીને એક સ્થાને નિત્ય વાસ કરે, કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [9] જે સાધુ સાધ્વી (વસ્ત્ર-પાત્ર-આહાર આદિ) દાન ગ્રહણ કરતાં પહેલા અને ગ્રહણ કર્યા પછી (વસ્તુ કે દાતાની પ્રશંસા કરે- પરિચય કરે, કરાવે કે અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. 97] જે સાધુ-સાધ્વી પછી તે સમાજ- ગૃદ્ધિ રહિત અને મર્યાદાપૂર્વક સ્થિરવાસ રહેલ હોય, વા-નવકલ્પ વિહારના પાલન કરતાં રહેલા હોય તેઓ એક ગામથી બીજે ગામ વિહાર કરતા બાલ્યાવસ્થાથી પૂર્વ પરિચિત એવી કે યુવાવસ્થા પછી પરિચિત બનેલા એવા- રાગવાળા કુળો-ઘરો માં ભિક્ષા-ચર્યા પહેલાં જઈને, પોતાના આગમનનું નિવેદન કરીને ત્યાર પછી તે-તે ઘરોમાં ભિક્ષા માટે જાય. બીજાને મોકલે કે તેમ કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિત્. [98] જે સાધુ-સાધ્વી અન્યતીથિક, ગૃહસ્થ, “પરિહારિક અર્થાત મૂળ-ઉત્તરગુણ વાળા તપસ્વી અથવા “અપારિવારિક' અર્થાત્ મૂલ-ઉત્તરગુણ માં દોષ વાળા પાસત્થા સાથે ગૃહસ્થના કુળોમાં ભીક્ષા લેવાની બુદ્ધિથી, ભિક્ષા લેવા માટે કે ભિક્ષા લઈને પ્રવેશ કરે કે બહાર નીકળે, બીજાને તેવી પ્રેરણા કરે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું દિ૯-૧૦૦] જે સાધુ-સાધ્વી (ઉપરોકત) અન્યતીર્થિક, ગૃહસ્થ, પારિહારિક કે અપરિહારિક સાથે પોતાના ઉપાશ્રય-વસતિ ની મર્યાદા બહાર વિચારભૂમિ મળ-મૂત્ર આદિ માટે જવાની જગ્યા કે વિહારભૂમિ સ્વાધ્યાય માટેની જગ્યા માં પ્રવેશ કરે છે ત્યાંથી બહાર નીકળે.... ઉક્ત અન્ય તીર્થિક આદિ ચાર સાથે એક ગામથી બીજે ગામ વિચરણ કરે. આ કાર્ય બીજા પાસે કરાવે, કરનારની અનુમોદના. કરે તો પ્રાયશ્ચિતુ. [૧૦૧-૧૦ર જે સાધુ-સાધ્વી અનેક પ્રકારનો આહાર,.. વિવિધ પ્રકારના. પાણી પડિગાહે અર્થાતુ ગ્રહણ કરે ત્યાર પછી મનોજ્ઞ- વર્ણ, ગંધ, રસ આદિ યુક્ત આહાર-પાણી ખાય-પીવે અને અમનોજ્ઞ-વર્ણ આદિ આહાર-પાણી પરઠવી દે. [૧૩જે સાધુ-સાધ્વી મનોજ્ઞ- શુભ વર્ણ, ગંધ આદિ યુક્ત ઉત્તમ પ્રકારના Jair .cat on International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53