________________
નિશ્ચય જણાવ્યું. છેવટ નિરાશ થઈ સાધુઓ ઉપાધ્યાય પાસે પાછા આવ્યા. હારે તે ત્રણ સાધુઓએ હાંથી દક્ષિણમાં આગળ વિહાર કર્યો. પછી હેમણે દક્ષિણમાં જઈને કઈ વિદ્વાન વેતામ્બરાચાર્યની પાસે અભ્યાસ પણ શરૂ કર્યો. તેઓ
" ॥ स्वस्ति संवत् १५१५ वर्षे आसोमासे शुक्लपक्षे पंचमीगुरौ श्रीमंडपदुर्गवास्तव्य श्रीश्रीमालीज्ञातीय साह राजा भार्या श्राविका धारू उत साहनाथा भार्या लाखु तया स्वश्रेयसे भर्तुः श्रेयसे च श्रुतज्ञानाराधनाय पूर्वलेखितश्रीदशवैकालिकवृत्तिभक्तामरवृत्तिअजितशांतिस्तोत्रवृत्तिनाममाला. सिंदूरप्रकरकर्मग्रंथष टवीतरागस्तोत्रविंशत्युपदेशरत्नकोशशीलोपदेशमालासंग्रहिणीव्याकरणसूत्रप्रभृतिबहुग्रंथसमया श्रीपृथ्वीचंद्रचरित्रं प्राकृतं टिप्पनकसहितं लेखयित्वा वृद्धतपापक्षगच्छनायकभट्टारकश्रीरत्नसिंहसूरिशिष्यश्रीउदयवल्लभसूरिश्रीज्ञानसागरसूरिभ्यो वाचनाय Jત્તમ્ |
૩ અહિંના રહીશ શ્રીમાલજ્ઞાતીય સં. ચાંદાની ભાર્યા અને સં. ગુણરાજની પુત્રી ડાલીએ, સં. ૧૫૧૧ ના માઘસુદિ ૧૩ ના દિવસે ખરતરગ
છીય વાચનાચાર્ય શ્રીમહિરાજગણિ પાસે હેના શિષ્ય દયાસાગણિને વાંચવા માટે આવશ્યકની શિહિતા” ટીકા લખાવી હતી.
( આ પ્રતિ ડક્કન કૉલેજ, પૂનામાં છે ) ૪ અહિંના સંધવી પેથડદેવે ઘણું દ્રવ્યવ્યયપૂર્વક સાત સરસ્વતી ભાડાગાર (પુસ્તક ભંડાર ) કરાવ્યા હતા, જહેમાંનો એક ભંડાર ખાસ માંડવગઢમાં જ કરાવ્યો હતો. આ હકીકત “ ઉપદેશતરંગિણું” ના પૃ૦ ૧૩૯ માં આ પ્રમાણે લખી છે – ____“ प्रतिप्रश्नमुक्तहाटक३६सहस्रादिबहुद्रव्यव्ययेन समग्रागमादिसर्वशास्त्रासंख्यपुस्तकलेखनतत्पट्टकूलवेष्टनकपट्टसूत्रोत्तरिकाकाञ्चनवातिकाचारवः सप्त सरस्वतीभाण्डागारां भृगुकच्छसुरगिरिमण्डपदुर्गार्बुदाचलादिस्थानेषु बिभराम्बभूविरे."
૫ અહિંના રહીશ પૃથ્વીધરે (પેથડે) આચાર્ય શ્રી ધર્મસૂરિને મહેટા ઉત્સવપૂર્વક પિતાના નગરમાં પધરાવ્યા હતા, એટલું જ નહિં પરંતુ પૃથ્વીધરે જહે જહે તીર્થ સ્થાનોમાં જિનમંદિર બનાવ્યાનાં નામે ગણાવ્યાં છે, હેમાં માંડવગઢનું નામ પણ જોવામાં છે –
(૧૪).
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org