________________
પાર્શ્વ ચદ્ર મળ્યા. તેઓ બન્નેને ઉપાશ્રયે લઇ ગયા. ઉપાધ્યાયજીએ સર્વ સાધુએ સમક્ષ કહ્યું કે–આ બન્ને રત્ના છે.’ આ પછી ઉપાધ્યાયની પાસે તેઓ બન્ને રહેવા ને ભણવા લાગ્યા. અહિં રહેતાં બ્રહ્મઋષિ અને ખરદરાજ ( ઉપાધ્યાયના શિષ્ય ) ને આપસમાં બહુ સ્નેહ થયા. તેઓ અન્ને એક ઘડી પણ અલગ ન પડતા અને સાથે જ ભણતા. આ બન્નેને આગમાના અભ્યાસ કરતાં એક વખત વિચાર થયા કે− પ્રમાણાદિક ગ્રંથાના અભ્યાસ કરવા આપણે દક્ષિણદેશમાં જઈએ તેા ઠીક. ’
આ વિચાર નક્કી કરીને હેમણે ગુરૂની ત્રાજ્ઞા માગી, પણુ ગુરૂએ આજ્ઞા આપી નહિ. ઉલટુ ગુરૂને એમ લાગ્યું કે–રખેને એ છાનામાના ચાલ્યા જાય, માટે હેમણે ત્લેમને લગાર પણ છૂટા નહિં મૂકવાની ગેાઠવણુ કરી. એસતાં ઉઠતાં કે દરેક વખતે હેમને પેાતાની સાથેને સાથે રાખવા લાગ્યા. અહિં એક દ્વિવસ એકલા પડવાના જોગ મળી આવ્યેા. એટલે કે ખીજા સાધુએ વહેારવા ગયા હતા. આ તકના લાભ લઈને અરદરાજ અને બ્રહ્મર્ષિ અને મિત્રા, ધનઋષિ સાથે ગેાઢવણુ કરીને અપેારની વખતે ચાલી નિકળ્યા. સાધુએ વહારીને આવ્યા, ત્હારે આ બન્ને સાધુઓને દીઠા નહિ. ગુરૂએ જાણ્યુ કે-‘ જરૂર ચાલ્યા ગયા. સર્વ સંઘે અટકળ કરી કે તે દક્ષિણૢદેશ તરફ્ ગયા હશે. ઉપાધ્યાયે કહ્યું કે- ધનઋષિને અહિ રહેવા દીધા છે, તેા તે બધી વાત જાણુતા હશે. ગ મળતાં ધનઋષિ પુણ્ નિકળી ગયા. અને ઝ્હાં સ ંકેત કર્યો હૅતા, ત્યšાં ત્રણે એકઠા થઈ ગયા. ત્રણેના મનમાં આન ંદ થયા, ને તેએ વિહાર કરીને માંડવ આવ્યા. અહિં’ના સંઘે વ્હેમના સારા સત્કાર કર્યાં.
"
"
( ૧ ) માંડવ. આ માંડવના માંડવગઢ, મંડપાચલ, માંડૂ વિગેરે જુદા જુદા નામોથી ઉલ્લેખ થયેલા જોવાય છે. આ માંડવ, જૈનતી તરીકેનુ અને એક વખત માળવાની રાજ્યધાનીનું મુખ્ય સ્થાન હતું.
માંડવગઢના રાજએ નામે દેવસ્તુપાસ; ’
(૧૨)
C
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org