________________
ખીજી તરફ ત્રણ શિષ્યાને ચાલ્યા ગયેલા જાણીને ઉપાધ્યાયને બહુ દિલગીરિ થઇ. હેમણે શેાધ કરવા માટે સાધુએ અને શ્રાવકાને ચારે તરફ દોડાવ્યા. હેમાંના શાધવા નિકળેલા સાધુએ માંડવમાં આવીને તે ત્રણેને મળ્યા. હેમણે પાછા લઇ જવા માટે મહુ આગ્રહ કર્યો; પરન્તુ ખરદરાજે ભણવા જવા માટે પોતાના અડગ
આ વચન પ્રાય: તમામ ધામિક જૈનાને કંઠસ્થ જોવામાં આવે છે, માંડવગઢ તે આજ માંડવ છે. અહિંની પૂર્વીય જાહેાજલાલી લગભગ સુપ્રસિદ્ધ છે. કહેવાય છે કે-અહિં તમામ ધનાઢય પુરૂષો વસતા હતા. અને ઝ્હારે કાઈ નિન માણુસં અહિં નિવાસ કરવાને આવતા, ત્હારે અહિંના મહાજના તરફથી હેને એક એક રૂપા, એક એક ઈંટ અને એક એક વતી આપવામાં આવતી. આથી તે આગન્તુક પણ, ગામનિવાસિની ખરાબરનેાજ લક્ષાધિપતિ ધનાઢય થઈ જતા, કહેવાની મતલબ કે અહિં હેમ તમામ ધનાઢ્યો વસતા હતા, તેમ જૈનાની વસ્તી પણ એટલી બધી હતી કે પ્રત્યેક ધરથી એક એક રૂપિયા મળતાં આગન્તુક હેમની જેવાજ ધનાઢય થતા, મત્રી પેથડ, ઝાંઝણ, જાવા અને સગ્રામસિહુ જેવા પ્રતાપી જૈનરને આજ માંડવના રહીશ હતા. આ માંડવ ઐતિહાસિક સ્થાને માંનું ખાસ મુખ્યસ્થાન છે. અહિં ઐતિહાસિક ઘટનાએ ધણી થએલી છે, હેમાંની કેટલીક આ પણ છેઃ——
૧ આચાર્ય શ્રીવિજયદેવસૂરિ બાદશાહ જહાંગીરના તેડાવાથી તેમિસાગરઉપાધ્યાય વિગેરેની સાથે આજ માંડવગઢમાં ગયા હતા, અને સવાઈમહાતપાનુ ' બિરૂદ બાદશાહે અહિં જ આપ્યું હતું.
>
જ
( જૂએ નેમિસાગરનિર્વાણુરાસ; જૈન રાસમાળા ભા. ૧ લામાં છપાયેલ, પૃ. ૨૫૧ )
૨ આજ માંડવગઢની રહેનાર શ્રાવિકા લાખુએ પેાતાના અને પોતાના પતિના શ્રેયને માટે શાન્ત્યાચાર્ય વિરચિત પૃથ્વીચંદ્રચરિત્ર (પ્રાકૃત) પ્પિન સહિતની પ્રતિ લખાવીને શ્રીરત્નસિંહસૂરિના શિષ્ય ઉદયવલ્લભસૂરિ અને જ્ઞાનસા ગરસૂરિને સં. ૧૫૧૫ ના આસે સુદિ ૫ ગુરૂવારના દિવસે વહેારાવી હતી. આજ પ્રતિ, કે હેંના 'તના ભાગ, પીટનના પાંચમા રીપોર્ટના પૃ૦ ૧૨૦ માં છપાયેલ છે, હેમાં ખાઈના પરિચય આપતાં લખ્યું છેઃ
(૧૩)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org