Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦ ]
પ્રતિષ્ઠા નાવી ગામમાં, દોઢ લાખ ઉપજના થયા, શ્રી કાન્તવિજય દીક્ષા ગ્રહી, સેવા નિમિત સાથે રયા; નિસૃહિ માલબ્રહ્મચારી, આલસ નહિ અંગે જરી, મારવાડ ગુર્જર ભૂમિમાં, ઉપકાર બહુ કીધા કરી. ૨૧ ગુરુ શિષ્ય સ ંખ્યા સાત, વિદ્યમાન પાંચ જણાય છે, મણિવિજય શ્રીકાન્તવિજય, રાજહુ સવિજય ગણાય છે; સુદર્શનવિજય સુશીલવિજય, એ પાંચ સંખ્યા જાણીએ, દર્શનવિજય વનેદવિજય એ, સ્વર્ગવાસ પિછાણીએ. ૨૨ નિરાભિમાની શાંતમૂર્તિ, અધ્યાત્મ વાણી તરવરે, એ મહાન પુરુષ સમાગમે, શિવ જીવ સમતા આદરે; ગુરુ વિનય ઋજુતા સરલતા, આણા પ્રભુની શિર ધરે, પુદ્ગલતણી મમતા તજી, નિજ આત્મગુણુ રમણુ કરે. ૨૩
સ. ૨૦૦૯ ખીજા વૈશાક શુક્ર ૩ અક્ષયતૃતીયા : શનિવાર વલ્લભીપુર
ઊગતું જીવન પ્રતિકૂળ જ્ઞાની, આત્મબળથી કેળવે, એ મહાન પુરુષ ચરિત્રથી, ભિવ આત્મગુણા મેળવે માટે આવા મહાન્ પુરુષના, ચરિત્ર શાસ્ત્ર લખાય છે, વાંચી અમલમાં મૂકતા, વિ આત્મ સન્મુખ થાય છે. ૨૪ આંહિ આગમ-તીર્થ ભૂમિમાં, સમાગમ ગુરુજીને થતા, અધ્યાત્મ-કલ્પદ્રુમ અનુવાદ, માટે ગુરુ ક્રમાવતા; હું અલ્પમતિ પણ ગુરુ કૃપા, એ વાત હૃદયે લાવતા, “દુલ ભ” કરે ગુરુ પુણ્યથી, વિઆત્મ સન્મુખરમણતા. ૨૫ ( ગુરુગુણ પચ્ચીશી સમાપ્ત )
લેખક : કવિ દુલ ભજી ગુલાબચંદ મહેતા અનુવાદક-અધ્યાત્મકપકુમ
For Private and Personal Use Only
Loading... Page Navigation 1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 193