Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ [૯] દીક્ષા દઈ બે ભવ્યને, સિદ્ધગિરિથી વિચરતા, તીર્થ શ્રી ગિરનાર જઈ, પોરબંદર ગામે આવતા આ ગામમાં પ્રતિબંધદ્વારા, ઉજમણું શુભ ત્યાં થતા, જામનગર સતાણું ચોમાસે, ૯ - વાંચતા. ૧૬ ઉપધાન કરાવી જામનગર, અઠ્ઠાણુ ન ખેડે સ્થા, ચાતુમોસ એ પૂરું કરી, અમદાવાદ નવાણું ગયા; ફાગુન કૃષ્ણ છઠ્ઠ દિવસે, આચાર્યપદવી પામતા, ડેલો ઉપાશ્રય લુવારાપોળ, ગુરુ સંધ (મળ) સહુ આપતા. ૧૭ નવાણું રહી સીર, ગુરુ સાથમાં મરુધર ગયા, ઉપધાન થાય ગેહાલીમાં, બે હજાર પાડવ રયા; ઉપધાન પાડિવમાં થયા, તખતગઢ ગયા એકમાં, અઠ્ઠાઈ મહેચ્છવ બે થયા, દીક્ષા ગેહાલી ટેકમાં. ૧૮ બે ત્રણ અમદાવાદ રહી, પાછા મરુધરમાં ગયા, પાદરલીમાં રયા ચારમાં, ઉજવણુ અહિ બે થયા; અઠ્ઠાઈ મહેચ્છવ પાંચ અહિં, પછી શિવગંજમાં ગયા, બે હજાર પાંચમાં અહિં, ગુરુ સાથ ચોમાસે યા. ૧૯ પછી અંજનશલાકા કરાવવા, રેવતગિરિએ ગયા, છ સાલે અમદાવાદમાં, સાતમાં સિદ્ધાચળ શ્યા; અઠ્ઠાઈ મહોચ્છવ અક્ષયનિધિ તપ, એક જણ દીક્ષા ગ્રહે, ખંભાત બે હજાર આઠમાં, ચાતુર્માસ ગુરુશ્રી રહે. ૨૦ ૧. ૧૯૯૯ ના ફાગણ વદી ૬ના રોજ ડેલાને ઉપાશ્રય તથા લુવારની પલના ઉપાશ્રય તરફથી ગુરુમહારાજે શ્રી સંઘને એકત્ર કરી આચાર્ય પદવી આપી. ૨ ટેકમાં-ધર્મશાળા ગોહાલી ગામમાં. ૧૪ , , For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 193