Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth Author(s): Durlabhji Gulabchand Mehta Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭ ] એગણીસ સડસઠ સાલમાં, પંન્યાસ નીતિવિજયજી મળે, વીશનગર શ્રી કલ્યાણપા, નાથના તીરથ સ્થળે; એગણીસ એગણાતેર વિક્રમ, રાજનગર ગામે ગયા, પન્યાસ નીતિવિજય શિષ્ય, (મુનિ) કરે દીક્ષિત થયા. કાર્તિક કૃષ્ણચતુર્થ તીથીએ, જેલ તજી સંસારની, મહેન્દ્રવિજય નામે થયા, રઇચ્છા મહદ્ અણુગારની; વડી દીક્ષા વીરમગામ પન્યાસ, ભાવવિજયજી કને, અભ્યાસમાં વૃદ્ધિ થતી, વૈરાગ્ય વસતા શુભ મને. વર્ષાંતેર રહી ગુરુસાથમાં, દીક્ષા લઇ સેવા કરી, ન્યાય શબ્દ વ્યાકરણ આદિ, અભ્યાસ ખતે આદરી; ઉત્તરાધ્યયન આચારાંગના, યોગ વહન ક્રિયા કરી, ગુરુસાથમાં સૂત્ર વાંચનાએ, ધારતા ભાવે ભરી. કલ્પસૂત્રના ચેગની ક્રિયા, કરી સીત્તેરમાં, આગમ વાંચના કપડવ જ, ગયા એકે તેરમાં, કઠીન કાવ્ય ગ્રંથ વાંચન કરે, ઉંઝા રહી ત્રાંતેરમાં, સમવાયાંગ ગુરુ જન્મભૂમિએ, વાંચન સુમેતેરમાં. દીક્ષા લડ્ડી રાજનગર, ચાતુર્માસ રાણપુર ગયા, સીતેર એકેતેર ચાતુમોસ, રાજનગર થયા; આંતર પેથાપુર ત્રાંતે ઉંઝા, ચુમ્માતેર થાંવલા, પછી અમદાવાદ રાધનપુર, છેતેર ચામાસું ભલા. પ ૧ તેઓશ્રી આચાય પદથી વિભૂષિત થઇ સ્વવાસી થયા છે. તેમના શિષ્ય મહારાજ શ્રી હ`વિજયજીના હાથે સયમ ગ્રહણ કર્યું. તેશ્રી પણ ૫. શ્રી આચાર્ય પદ્મથી વિભૂષિત થઇ વિચરી રહ્યા છે. ૨ દિક્ષા લેવાની ઉત્કટ ઈચ્છા જોઇ મહેન્દ્રવિજય નામ ગુરુજીએ સ્થાપન કર્યું.... For Private and Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 193