Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયમહેન્દ્રસૂરીશ્વરજી ગુરુગુણ પચ્ચીશી ( હરગીત છંદ ) મનેાહર માળવ દેશના, રતલામ નામે શહેરમાં, રત્નક્ષી દિલબાઇ, માતાના મનહર ધામમાં; *ગુણુ પચ ગ્રહ શશીવ”, તૃતીયા કૃષ્ણ કાર્તિક માસમાં, જનમ્યા ગુરુ જગજ ́તુ, રમીશ્રીમલજી આ સ્થાનમાં. ગુરુતાત ચેનાજીને હર્ષ, ભરાય આ શુભ અવસરે, ફળી આમ્રવૃક્ષ લચી રહે, તિમ નમ્રતા સુતમાં ઠરે; માત્ર ચાર વર્ષની ઉમ્મરે, વિયેગ પિતાનેા થયે, માતુ વિયેગ અગિયાર વર્ષે, શિશુવયે આવી ગયા. કાલુરામજી ભેાલીરામજી, ૪પડ્યા પિતરાઈ પરે, વ્યવહારિક હિન્દી ચાર બુક, અભ્યાસ આ સ્થળમાં કરે; ધર્મ અભ્યાસ પંચ પ્રતિક્રમણ, કરી મહેસાણે ગયા, અભ્યાસ નિમિત્ત ચારમાસ, એ પાઠશાળામાં થયા. પન્યાસ સિદ્ધિવિજય ગણિ, પરિચય ચાસઠમાં થતાં, આ મહાન પુરુષ સમાગમે, વૈરાગ્ય દિલમાં જામતાં; ઓગણીસ સડસઠ ભરુચ ગામે, ઉપધાન તપ વહન કરી, પન્યાસ સિદ્ધિ પસાય પહેરી, માળ શુભ ભાવે ભરી. ૧ For Private and Personal Use Only 3 * * ૧૯૫૩ની સાલમાં, ૧ લીબાઇ-માતાજીનુ નામ. ૨ મીશ્રીમલજી સૌંસારી નામ.૩ નાની વયમાં માતાપિતાના વિયેાગ થયા. જે પડ્યા (શાખ) છે, ઢાકાના દિકરા ભાઈ થાય. ૫ આ પન્યાસ વમાન સમયમાં એ અટક આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિશ્વરજીના નામથી વિદ્યમાન છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 193