Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth Author(s): Durlabhji Gulabchand Mehta Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સવત ૨૦૦૭ અષાડ શુકલ પંચમી ચંદ્રવાર Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પ ] ત્રિરતાભર્યા ઉપધાન વિધિએ, ઉજમણાં બહુ બહુ કર્યા, નૅપ તપ કરાવી સેવકોનાં, પાતા સઘળાં હર્યો. પ યશ પ્રાપ્ત કીધો શ્રેષ્ઠ ગિરિ, ગિરનાર પર કરી નામના, હૈંખે ભરી 'જનશલાકા, પૂર્ણ કીધી મન:કામના; રગે રગે વ્યાપી રહી, શાસનતણી શુભ ભાવના, વટરાગ છેાડી વિશ્વના, ધરી આત્મવત્ સંભાવના. ૬ સૂરિ શિષ્ય સૂરિ મહેન્દ્રને, કલ્યાણર સેાહાવતા, રીઝે ગણિ મગવિજય, મગળ પ્રભા પ્રસરાવતા; નૃત્યા વન આનંદ, પૂર્ણાનંદ મુનિષદ સાધતા, વળમાં સુભક્તિ ગિરધર, પૂર્ણ પ્રેમે લાધતા ७ લિ શાહુ ગિરધરલાલ ઉમેદચદ્રની ૧૦૦૮ વાર વંદના For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 193