Book Title: Adarsh Jain
Author(s): Bansi
Publisher: Jain Sastu Sahitya

View full book text
Previous | Next

Page 11
________________ કરવામાં પણ આબાદ ચાલુ રાખવા એજ “જૈન” ને અભ્યાસ’ હેય-પુરૂષાર્થ હાય-“તપ” હાય ! એજ જનનું તેજસ્વી જીવન અને એજ એ વિજેતાનું જ્વલંત જીવન છે. વિશેષ તે આ પુસ્તકની અંદરનાં પૃષ્ઠો કહેશે. ઉપરોક્ત આશયથી લખાયલા આ નાનકડા પુસ્તકની ટુંક સમયમાં સુધારા વધારા સહિત પ્રગટ થતી આ ત્રીજી આવૃત્તિ આજે વાંચકોના હાથમાં ધરતાં મને અતિ આનંદ થાય છે. હર્ષ એટલા માટે કે જૈન સમાજે “આદર્શ જૈન” ને એકી અવાજે સાદર વધાવી લઈ વર્તમાનકાળે પ્રગટ થતાં જૈન સાહિત્યમાં તેને ઉચ્ચ સ્થાન આપી નૂતન સમાજનાં સર્જનકાર્યમાં આવા સાહિત્યની ઉપયોગીતા સ્વીકારી અનેક સુવિચારકેને આ માગે વિચાર કરવા પ્રેર્યા છેઃ જે મને પરિણામે મહારા કાર્યમાં અત્યંત પ્રોત્સાહન કર્તા નિવડયું છે.' એ પ્રોત્સાહનના પૂરમાં પિતાનાં અમુલ્ય સમમને ભેગ આપી અને નવી આવૃત્તિમાં હદયનાં પૂર્ણ નેહાળ-ભાવથી “ આમુખ ' લખી આપનાર મુરબ્બી શ્રી દુર્લભજીભાઇ ત્રીભોવનદાસ ઝવેરીને હું કરું છું, તથા જૈન સમાજનાં પ્રાયઃ દરેક ફિરકાના આચાર્યો, મુનિવરો તથા આગેવાન પુરૂષોએ, તેમજ પત્રકારોએ પણ દ્વારા આ Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Burratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 138