Book Title: Adarsh Jain
Author(s): Bansi
Publisher: Jain Sastu Sahitya

View full book text
Previous | Next

Page 10
________________ જો નહતો,-ઉલટું તેને નાસવું ભાગવું પડ્યું હતું અને વનવગડાઓમાં–જંગલોમાં ચીંથરેહાલ દશામાં રહેવું પડયું હતું. છતાં તે જૈન ' હતો. કારણ કે તેણે હદયના દૌર્બલ્ય પર જય મેળવ્યું હતું. અંદગીની તુચ્છ સગવડે, જાહોજલાલી, લોકેમાં માનપાનઃ ઈત્યાદિ વસ્તુઓ તરફ પૂઠ કરી પોતાના “ગૌરવ' ને જ વળગી રહેવું.–હરકેઈ ભાગે પિતાના સ્વાભિમાન-સ્વગૌરવને લેશમાત્ર નિસ્તેજ ન કરતાં, મરતાં સુધી આત્મગૌરવને વળગી રહેવું એ જ સાચો કઇ છે, એ જ વીરતા છે, એ જ મરદાઈ છે, એજ ક્ષત્રીવટ છે, એજ દૈવત્વ કે દિવ્યતા છે. અંતરની જીત, એજ સાચી છત છે.બાકી કેવળ બાહ્ય છતને પ્રશંસનારા મનુષ્ય માત્ર આત્મઘાતી બાળ-જીવો છેઃ “પ્રમત્ત આત્માઓ છે. અપ્રમત્ત આત્મા-જન’ તો કદીય બાહ્ય પરાજય વખતે શિર ઝુકાવે નહિ, તેમ જ બાહ્ય છત પ્રસંગે ફુલાય પણ નહિ બને પ્રસંગે જૈન પિતાના “નિજાનંદમાં” સ્થિર' રહે. “ઝુકી જવું” અને “પુલાવું' એ બંને પ્રકારની “કમજોરીઓ પર “જય મેળવવો એજ જૈનનું– અપ્રમત્તનું દિવ્ય લક્ષણ! આ “વિજિગીષા' કહે, કે આ અપ્રમત્તભાવ જીવનના ન્હાના–મહેતા-દરેક પ્રસંગમાં –ખાનગી જીવનમાં તેમજ જાહેર જીવનમાં-ક્રિયા કરવા વખતે તેમ જ પ્રતિક્રિયા કરવા સમયે તેમજ વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 138