Book Title: Vikramaditya Hemu
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 8
________________ પ્રતાપી રાજવીએ હુ કે ભોજની કક્ષામાં મૂકી શકાય. એમને હૈયે હિન્દનુ હિત, હિન્દી પ્રજાનેા ઉત્સ, ને અદલ ઈન્સામાં કાર્ય મજહબી પાગલપનને નિતાન્ત અભાવ! ન કાઈ વાદ, ન કોઈ ભેદ, ન કેાઈ દ્વેષ. એમણે પેાતાનુ સુચરિત વન અહીં ગુજાર્યું, અહીંના થઈ તે રહ્યા તે મર્યા પછી પણ આ ભૂમિની માટી પર જ સૂવા માટે પેાતાના પ્રખ્યાત મકબરા પેાતાના હાથે જ અહીં બાંધ્યા. સમન્વય, સહકાર, સહાનુભૂતિના જાણે એ યુગના પયગંબરા ! ક્રાણુ મુસ્લિમ, કાણુ હિંદુ, કાણુ ખ્રિસ્તી, જાણે સહુ એક જ મહાસાગરનાં મીન ઇતિહાસને મારા આપાતળા અભ્યાસ મને તેા સ્પષ્ટ કહી રહ્યો છે કે રાજકારણમાં ધર્માંતે સદા સગવડિયા ઉપયેગ થયેા છે. રાજકારણ પક્ષ માગે છે, ન કે ધ! ધર્માંથી પક્ષ ઊભા થતા હોય તે ભલે ધમ રહે! અને આનું જ કારણ છે કે મુસલમાતાએ હિન્દુઓ પર જેટલે કેર વર્તાવ્યેા છે તેટલા અથવા પ્રસંગ મળે તેથી પણ વધારે કેર, એક અધાન શાહે પ્રતિપક્ષી મેાગલ શાહ પર વર્તાવ્યા છે. એક જ માબાપનાં સંતાનેાએ પરસ્પર કત્લેઆમ રચી છે. ધર્મનું શરણુ ઘણાએ લીધું ખરું, પણ એ કેવળ સગવડને ખાતર જ ! એ ધી પૂતળાંએને ભાઈભાંડુ કે માબાપની કત્લ કરતાં શરમ નથી આવી! ત્યાં તેમના ધર્માં, મજહબ શરમાતા કે કરમાતા નથી. ભયકર કત્લેઆમેના આંકડાઓ મેળવવા એસીએ તે। કદાચ એક મુસ્લિમ વિજેતાએ ખીજા મુસ્લિમ બાદશાહના સૈન્યની જેટલી કત્લા કરી હશે, એથી એક મુસ્લિમ વિજેતાએ જિતાયેલી હિંદુ પ્રજાની આછી કલ કરી હશે. રાજશેતરંજ ન્યારી ચીજ છે. મહમદ ગજનવી જેવા વિજયી સુલતાનના સેનાપતિ તિલક હિન્દુ હોય, હેમરાજના સેનાપતિ શાદીખાન મુસ્લિમ હાય, એ ઘટનાએ જ બતાવે છે કે આજે આપણે જેને નવી રાશની કહીએ છીએ તે સાચી રાશની નથી. વસ્તુપાલ તેજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 394