Book Title: Vikramaditya Hemu
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 7
________________ હતા. વાણિયા એટલે વેપારી, આટાદાળ જ વેચે, એ જગતૂતી માન્યતા ! પણ આ કાળવેપારી હેમુજી કાણુ હશે ને કેવા હશે, એ વિષે મનમાં કઈ કઈ ઊર્મિ એ એ કાળથી આવ્યા કરતી. એ વેળા સ્વપ્ને પણ ખ્યાલ નહેાતા કે મા શારદા, મારા જેવાને કલમવી સર્જશે; પણ ન ધાયુ તે બન્યું, અને મને પદ્મન—પાઠનની પડિતાઈ છેડાવી, કલમને શરણે મૂકી, નમ્ર લેખક સર્જ્યોર્જ્યો. સુષુપ્ત ઊર્મિ'એ જાગ્રત બની. મતે હેમુજી યાદ આવ્યા. હું ઇતિહાસ ઉથલાવવા લાગ્યા, પણ જેમ જેમ શેાધ કરતેા ગયા, તેમ તેમ નિરાશા સાંપડતી ગઈ. ઇતિહાસમાં જાણે હેમુરાજ હતા જ નહીં, છત! મેં પ્રયાસ જારી રાખ્યા. મેાડી મેાડી પણ આખરે મારા યત્નને પરિમિત સિદ્ધિ સાંપડી. ઇતિહાસના ગાઢ અરણ્યમાંથી વિક્રમાદિત્ય હેમુને હું શોધી લાવી શકયો. પણ સ્થિતિ વિચિત્ર હતી. કાઈ ઇતિહાસકાર પાંચ પ`ક્તિમાં એમનુ જીવન પતાવતા, કાઇ પદમાં, તે। ચાર પ ંક્તિથી વધુની જરૂર ન જોતા. કંઈ કેટલા વાદવિવાદ, કાંઈ કેટલા મતમતાંતર, ક કેટલાં હિંદી, અરખી, ફારસી ને અ ંગ્રેજી લેખકાનાં લખાણુ. કેટલેક સ્થળે તે। મજહબી લેખકેામાં શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી' જેવી સ્થિતિ ! એક મુસ્લિમ તવારીખકારથી વળી બીજો મુસ્લિમ ઇતિહાસનવેશ કઈક જુદુ' જ વિધાન કરે, અને તેવી જ રીતે હિંદુ તે અંગ્રેજ લેખકો પણ. : છતાંય એ જાળાંવાળાંમાંથી હેમુરાજને શોધતાં શોધતાં દિલદિલાવારીના ત્રણ નમૂના હાથ ચઢી આવ્યા; એક શેરશાહ, ખીજા હેમરાજ ને ત્રીજા અકબરશાહ ! એક જ માળાના જાણે ત્રણ મણકા ! એક અફધાન, બીજો જૈન વાણિયા, ત્રીજો મેાગલ; પણ ગુણેાના વારસામાં જાણે એક પરપરા જેવા લાગે. ત્રણેને નિખાલસ રીતે આદ હિન્દી રાજવી ગણી શકાય; નિઃસ ંકોચ રીતે ભૂતકાળના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 394