Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ છે. પોતે બને ય ખસી જાય છે. પેલા બે ય સાફ થાય છે. આમાં મૈત્રીના દેખાવ સાથેના ઘાતકી યુદ્ધમાં કરોડો માનવો આ જ સુધીમાં કપાઈ મર્યા છે. કેડીબંધ દેશોની પ્રાચીન પ્રજાનું નામનિશાન રહ્યું નથી. માનવવિહેણું એ દેશની ધરતીને, શત્રના દેખાવથી રહેલા પિલા બે મહામુત્સદ્દી મિત્રોએ વહેચી લીધી છે. આવું જ કાંઈક હિન્દુસ્તાનની ધરતી ઉપર બની રહ્યું છે. હિન્દુઓની અત્યન્ત બલિષ્ઠ પ્રજાનું નિકંદન કાઢી નાંખવા માટે જ તદ્દન જૂઠા એવા કેમવાદને ઊભો કરવામાં આવ્યો છે. મુસ્લિમો સાથે યુદ્ધનાં નગારાં વગાડાયાં છે, ખૂનખાર કાપાકાપીઓ ચાલી રહી છે. - દુનિયામાં પરસ્પરના શત્રુ તરીકે દેખાડતા રશિયા અને અમેરિકાના ધુરંધરેએ હિંદુ અને મુસ્લિમ બે ય પ્રજાને શસ્ત્રસજજ કર્યો જ રાખી છે. બસ...કાયમ સળગતું રહે અર્થતંત્ર; શત્રુતાને જિવાડતી રહે બે ય. પ્રજાઃ કપાતાં રહે ધડ અને માથાં અને જોતાં રહે પેલાં બે દિલેજાન દોસ્ત તેમનો તમાશે! અને અહીં કરોડોનું નિકંદન ! સરહદના સીમાડે જ હિન્દુ પ્રજાના નાશનાં યુદ્ધો ચાલે છે એવા ભ્રમમાં રખે કઈ રહી જતા ! અરે ! આ વિનાશનું તો ઘરઘરમાં, વર્તન-વ્યવહારમાં, કપડાંલત્તામાં; બાલવા-ચાલવામાં સર્વત્ર છાઈ ગયું છે. સીમાડાના ઉઘાડા સુહમાં તો લાખ, દશ લાખ હિન્દુઓ મરી જાય પણ આ છૂપા–સદા સળગતા મુદ્ધમાં તો કરોડો કચ્ચરઘાણ વળી જાય તેવું છે. એમાં ખૂબીની વાત તો એ છે કે શત્રુને એક બીચે ન મરે; શત્રુને યુદ્ધના મેદાનમાં ઊતરવું ય ન પડે અને આ યુદ્ધ ખેલાઈ જાય. આપસમાં જ લોહિયાળ જંગ ખેલાય...અરે! ભૂલ્ય. લોહી નીકળ્યા વગર જ સર્વનાશ. થઈ જાય. સેંકડો વર્ષો સુધી જેણે હિસ્તાનની ધરતી ઉપર ડેરા-તંબુ નાખ્યા એ લેકે આ દેશની કયી બાબતથી અજાણ હોય ભલા ! એણે એ વાત બરોબર જાણે લીધી છે કે આ પ્રજાને ખતમ કરી દેવી હોય તે એની મહાબલિષ્ઠ સંસ્કૃતિને જ ખતમ કરી દેવી જોઈએ. જયાં સુધી સંસ્કૃતિને પ્રાણ ધબકતો હશે ત્યાં સુધી આ દેશની ધરતી ઉપર આપણને કાયથી રાજય કરવા દે એવી નિર્માલ્ય પ્રજા નથી. બસ... વિનાશનું મૂળ પકડી લીધું અને કારવાહી શરૂ કરી. વર્ણવ્યવસ્થાનાં મૂળિયાં હલબલાવી દેવા માટે અસ્પૃશ્યતાનું-નિવારણ લાવી મૂકયું, ઉદ્ધારના નામે નાશની તલવાર ચલાવી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શદ્રોનાં આંતરજ્ઞાતીય આંતરજાતીય લગ્નોની હિમાયત જોરદાર રીતે કરીને બળવાન એવા આર્યબીજને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 408