Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ દર્શન; જગતનું અને જગત્પતિનું “ શા માટે “વિજ્ઞાન અને ધર્મ” નામનું પુસ્તક મેં તૈયાર કર્યું ?” એમ પૂછે છે? આ રહ્યો ઉત્તર; આગ, ઉકળાટ, કકળાટ, વ્યથા અને કડવાં સાથી ખીચોખીચ ભરેલે– પળ જતી જાય છે અને હૈયું વધુ ને વધુ બેબાકળું બનતું જાય છે, કોણ જાણે શાને ગભરાટ છે એના ઊંડાણમાં ? શી વેદના ધણધણી છે એના તારે તારના ઝુમખામાં? એક વાત વારંવાર ચિત્તમાંથી ઉપર તરી આવે છે કે, “ખરેખર આવી ઊતરનારા; ભયાનક રીતે ખાબકી જનારા; ચારે પગે ત્રાટકનારા; સધળું ય હતપ્રત કરી દેનારા ભયાનક વાવ ટાળની હજી ઘણુંખરાને કપના પણ આવી નથી. એ ! આ ધર્યું આવે છે..અરે ! એકદમ નજીક આવી ચૂક્યું છે; રાક્ષસી વિંટેળનું એક કાજળકાળું વાદળ ! ચેતે...દેડો...સાબદા બને.” એવાં મારાં સંવેદનોને જે જાહેરમાં મૂકીશ તો કદાચ બધા ય હસી પડશે અને મને કહેશે, “પાગલ છે. કેવું નિરભ્ર સ્વચ્છ આકાશ છે અને આ કહે છે વટળનું કાજલકાળું વાદળ ધસી આવતું દેખાય છે!” ભલે.... દુનિયા શું કહે છે તે મારે સાંભળવું નથી. મારી વાત સામે એ હસે છે કે ગંભીર બને છે તેની મને ઝાઝી ફિકર નથી. મારે તો એક કડવું સત્ય રજૂ કરી જ દેવું છે હા...ઘણું જ કડવું સત્ય. હવે એને છુપાવી રાખે મહાવિનાશ વહેલે થનારો દેખાય છે. નથી ભવું: એક પળ પણ ભવું નથી. આ રહી એક કડવી વાત, અણગમતી અને સણસણતી સ્પષ્ટ વાત કે– ભાગ્યે જ કેકે વર્તમાન જગત નું અને જગત્પતિનું સાચું દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 408