________________
દર્શન; જગતનું અને જગત્પતિનું
“ શા માટે “વિજ્ઞાન અને ધર્મ” નામનું પુસ્તક મેં તૈયાર કર્યું ?” એમ પૂછે છે? આ રહ્યો ઉત્તર; આગ, ઉકળાટ, કકળાટ, વ્યથા અને કડવાં સાથી ખીચોખીચ ભરેલે–
પળ જતી જાય છે અને હૈયું વધુ ને વધુ બેબાકળું બનતું જાય છે, કોણ જાણે શાને ગભરાટ છે એના ઊંડાણમાં ? શી વેદના ધણધણી છે એના તારે તારના ઝુમખામાં?
એક વાત વારંવાર ચિત્તમાંથી ઉપર તરી આવે છે કે, “ખરેખર આવી ઊતરનારા; ભયાનક રીતે ખાબકી જનારા; ચારે પગે ત્રાટકનારા; સધળું ય હતપ્રત કરી દેનારા ભયાનક વાવ ટાળની હજી ઘણુંખરાને કપના પણ આવી નથી.
એ ! આ ધર્યું આવે છે..અરે ! એકદમ નજીક આવી ચૂક્યું છે; રાક્ષસી વિંટેળનું એક કાજળકાળું વાદળ ! ચેતે...દેડો...સાબદા બને.” એવાં મારાં સંવેદનોને જે જાહેરમાં મૂકીશ તો કદાચ બધા ય હસી પડશે અને મને કહેશે, “પાગલ છે. કેવું નિરભ્ર સ્વચ્છ આકાશ છે અને આ કહે છે વટળનું કાજલકાળું વાદળ ધસી આવતું દેખાય છે!” ભલે.... દુનિયા શું કહે છે તે મારે સાંભળવું નથી. મારી વાત સામે એ હસે છે કે ગંભીર બને છે તેની મને ઝાઝી ફિકર નથી. મારે તો એક કડવું સત્ય રજૂ કરી જ દેવું છે હા...ઘણું જ કડવું સત્ય. હવે એને છુપાવી રાખે મહાવિનાશ વહેલે થનારો દેખાય છે. નથી ભવું: એક પળ પણ ભવું નથી.
આ રહી એક કડવી વાત, અણગમતી અને સણસણતી સ્પષ્ટ વાત કે– ભાગ્યે જ કેકે વર્તમાન જગત નું અને જગત્પતિનું સાચું દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org