________________
કર્યું હશે, શિક્ષિત, વિદ્વાને, પ્રોફેસરેઃ અને સ્કલરથી ઊભરાયેલા આ જગતમાં ભાગ્યે જ કોઈએ હિન્દુસ્તાની પ્રજાને ખતમ કરી નાંખવા માટે ગોઠવાઈ ગયેલી અત્યંત ભેદી સુરંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે. ને, નિશાળામાં એ જ્ઞાન અપાતું નથી, કોલેજોમાં એ જ્ઞાન આપવાના પિરિયડ જ નથી. સ્કાલરોને એની ગંધ પણ નથી, રાજકારણીઓ પણ એ વાત જાણતા નથી.
એક આર્ય દેશ જ એવો છે. જેની ધરતી ઉપર પથરાયેલી રેતીના કણ જેટલા સંતો પ્રગટક્યા હોય. આવા સંતાએ આર્યોને આર્ય શીખવ્યું; સર્વ જીવો સાથે મૈત્રી સાધવાની માનવતા શીખવી; બીજાનું આંચકી લેવાની વૃત્તિને “મહાપાપ” કહીને ત્યજાવી, આર્યપ્રજાએ એ સંતવાણીને વધાવી લીધી અને સૌની સાથે પ્રેમથી રહીને હજારો-લાખે-કરોડો. વર્ષોથી એણે આ ધરતી ઉપર પિતાનું પ્રકાશમય અસ્તિત્વ દીપાવ્યું. એ જ પ્રકાશના રેલા ચોમેર રેલાયા. આથી જ ઈસુ ખ્રિસ્ત વગેરે માનવતાવાદી માનવો જન્મ્યા અને એમણે પણ એકબીજા સાથે પ્રેમથી રહેવાને સંદેશ આં. પણ પશ્ચિમની ધરતીના લેકે આ સંદેશાને ઝીલી શક્યા નહિ. અનાદિકાલીન દુષ્ટ વૃત્તિઓના એ લેકે ભગ બન્યા. છેલ્લાં પાંચ વર્ષથી એમના અંતરમાં ધર્માભ્યતા અને સ્વાર્થોધતાનાં બે મહાપાપની આગ પ્રજવળી ઊઠી છે. આથી જ સમગ્ર વિશ્વ ઉપર પોતાનો ખ્રિસ્તી ધર્મ ફેલાવી દેવાના અને સંપૂર્ણ વિશ્વમાં પોતાની ગોરી પ્રજાનું એક જ અસ્તિત્વ કાયમ કરી દેવાના સંકલ્પ સાથે એ પ્રજા ક્રૂરતાની પરાકાષ્ટાએ પહોંચી છે. આ બે સંક૯પોને બર લાવવા માટે જ એ ક્યાંક રાજ કરે છે; ક્યાંક રાજ છેડીને ચાલી જવાને ય દેખાવ કરે છે; ક્યાંક મૈત્રીના દાવે હાજર થઈને લડતા બેની વચમાં પડે છે અને જાણે સમાધાન કરાવીને ચાલી જાય છે, પરંતુ લડતા પેલા બે ય જણ પેલાની ઘાતકી મૈત્રીના નહેરથી લોહીલુહાણ થઈને પોતાની જ ધરતી ઉપર લેહીનાં છાંટણું કરે છે. જૂના સમયમાં શત્રુ બનીને સહુ ઉઘાડા લડતા, હવે આ લેકએ મિત્ર બનીને ગુપ્ત લડાઈઓના, અને ખૂનખાર કાપાકાપીઓના કાર્યમાં જમ્બર સફળતા પ્રાપ્ત કરી છે. અત્યંત શક્તિશાળી બે મિત્રો જ એકબીજાના શત્રુ તરીકે દેખાવ કરીને જગત સામે ખડા થાય છે. બાવરા બનેલા જગતના બે દુશ્મની પડખે પેલા બે ય ગોઠવાયા કરે છે. મિત્ર બનીને બધા ય સંચા એ બાવરા રાજ્યોના ઢીલા કરી નાખે છે; અંતે બેયને શસ્ત્રોથી સજજ કરીને, લડાઈની પ્રેરણા કરીને, લડાવી મારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org