________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) ૩૨ લાખ વિમાન છે, ઈશાને અઠાવીશ લાખ વિમાન છે. ત્યાંથી કેટલાક ઉચે જઈએ ત્યારે ત્રીજે સનસ્કુમાર દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં માહેદ્રદેવક એ રીતે એ દેવલોક જોડાજોડ છે. ત્યારથી પાંચ બ્રલદેવક, છઠ લાંતકદેવલોક, સાતમે શુક્ર, આઠમે સહશ્રા, એ ચાર સેવક કેટલે કેટલે અંતરે એકલા એકજ છે. ત્યાંથી કેટલા ઉચે જઈએ ત્યારે નવ જાનત અને દશમ ા એ બે દેવલેક અનુક્રમે દક્ષિણ ઉત્તર દિશાએ જોડાજોડ છે, ત્યાંથી કેટલાક ઉચે જઈએ ત્યારે અગીયાર માતા અને બારમે અશુત એ બે દેવક અનુક્રમે દક્ષિણ ઉત્તર દિશાએ જોડાજોડ આવેલા છે, ત્યાંથી કેટલા ઉચા જઈએ ત્યારે ચઉદરાજ લોકરૂપે પુરૂષના ગળાને સ્થાનકે નવ પ્રવેક છે, તેવારપછી કેટલેક એ પાંચ અનુત્તર વિમાન છે. તેવારપછી ચઉદરાજ લેાકરૂપ પુરૂષના લલાટને ઠેકાણે સિદ્ધસિલા છે તે પીસ્તાલીશ લાખ
જનની લાંબી પહાળી છે. આઠ જનની જાડી છે અને માખીના પાંખ જેવી પાતળી છે, તેના ઉપર એક જે જન્મ નના વીસમા ભાગે સિદ્ધ મહારાજા સવસ્વ અવગાહના એ બીરાજી રહ્યા છે. ( કિલિવીયા દેવતાઓ વિમાનીકની જાતિના છે, પણ તેમની નીચ જાતિ છે તેથી હલકા કામ દાસપણઆદિ તેમને કરવું પડે છે તેમનાં સ્થાન
For Private And Personal Use Only