________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૦૮ )
વતૅ થઈ ગયા
તેમાં કામનિર્જરાવકે પુણ્યના પ્રયાગથી મનુષ્યભવ, આર્યભવ, નાગીપણુ તથા ધર્મશ્રવણની પ્રાપ્તિ થઇ તેપણુ સમકિત પામવુ અતિ દુર્લભ છે એવી જે ભાવના તેને ધતુરું
માનના કહેછે.
૧૨ સંસારસમુદ્રમાં વહાણુ
સમાન ક્રેશ વિધ યતિધમ
તથા જ્ઞાન, દશન, ચારિત્રરૂપી ધર્યું તે પામવેા દુર્લભ છે, ધર્મના સાધક અરિહું તાર્દિક પામવા તે પણ અત્યંત દુર્લભ છે, એવુ જૈ ચિતવવુ તે બારમી ધર્મસાધજમાવના જાણવી.
•
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Quer
पांच चारित्र.
૧ સામાયકચારિત્ર, ૨ છેદેપસ્થાપનીયચારિત્ર, ૩ પરિહારવિશુદ્ધિચારિત્ર, ૪ સુક્ષ્મસ'પરાયચારિત્ર, ૫ યથાખ્યાતચારિત્ર.
એવી રીતે સવરતત્વના ૫૭ સત્તાવન ભેદ જાણુંવા.
For Private And Personal Use Only