________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) વિના ફેઈ શરણ નથી એવું જે ચિત્તવવું તેને
રામાવતા કહે છે. ૩ માટે તે સ્ત્રી થાય, પિતા તે પુત્ર થાય, ઈત્યાદિક
આ છે સંસારમાં સર્વ ભાવને અનુભવ કર્યો છે
એમ જે ચિંતવવું તેને સંસદમાવના કહે છે. ૪ આ જીવ સંસારમાં એકલે આવ્યું છે, એક જાશે,
અને સુખ દુઃખ પણ એક ભગવશે, પણ કંઈ સાથી થવાને નથી એવી જે ભાવના ભાવવી તેને एकत्वभावना छ ૫ આત્મા શરીરથકી દે છે, આત્માથી સગાં સંબંધી પણ અન્ય છે, એવી જે ભાવના તેને અન્ય
માઉના કહેછે. ૬ સાત ધાતુથી આ શરીર બન્યું છે, પુરૂષને નવ દ્વારથી અને સ્ત્રીને બાર દ્વારેથી અશુચિ સદા વહે છે, એ શરીર કઈ કાળે પવિત્ર નથી એવી જે ભાવના તેને ઘરમાવતા કહે છે. મિત્ર, અશિક્તિ, પ્રણય, પાપ, તથા તેના
એ પાંચ પ્રકારના આશ્રવેકરી કઈ બધાય છે. વિષય કષાયાદિકે કરી શુભકર્મ બંધાય છે, તથા દાન
For Private And Personal Use Only